________________
४०७
જ તારા શેઠની ચેકબુકમાંથી પાનુ ફાડીને રૂપિયા લેવા માટે આવ્યે છે. પણ તને આ વિષયનું જ્ઞાન જ નથી. તારા શેઠે આ બેંકમાં લાખ રૂપિયા જમા કરાવ્યાં છે. તેથી તેમને રૂપિયા મળી શકે. તે અહીં મુડી જમા કરાવી નથી. જેણે જમા કરાવ્યા હાય તેના જ ચેક અહી ચાલી શકે છે. તારા શેઠ બે લાખની અંદરના જ ચેક લખી શકે. પણ જો એથી વધુ પૈસા લખે તા એના ચેક પણુ પા જ ફરે. કેમ, આ વાત તે સાચી છે ને ? તમે આ ખાખતમાં તે મહુ જ ચતુર છે. મારા રાજગૃહીના શ્રાવકોને આવી વાતમાં તે બહુ જ રસ આવે. જેમ એ એકમાં પહેલાં નાણાં જમા કરી તે જ જોઈએ ત્યારે પૈસા મળી શકે છે, તેમ આ ભગવાન મહાવીરની સદ્ધર એક છે તેમાં તપ-ત્યાગ અને સંચમનાં નાણાં જમા કર્યાં હશે તે જોઈશે ત્યારે મળશે.
તમે જેટલા ભાગ–વિષયામાં કાપ મૂકશેા તેટલાં તમે પરભવમાં સુખી થશે. ક રૂપી મળને દૂર કરવા માટે સમજણપૂર્ણાંકની શુદ્ધ ક્રિયા કરવામાં આવે તે ઓછામાં ઓછા ત્રીજે ભવે અને વધુમાં વધુ પંદર ભવે તા અવશ્ય મેક્ષ મળે. અને સતાના સમજાવવા છતાં પણ કામલેાગાને ન છેડે તા ભવસાગરમાં ભમે છે.
ચિત્ત મુનિએ પેાતાના પૂર્વના ભાઇ બ્રહ્મદત્ત ચક્રવતીને ખૂબ સમજાવ્યા. ભાઈ ! આ ચક્રવતીના સુખા દુતિનુ કારણ છે. માટે તું કંઈક સમજ. સમજીને છેાડીશ તા તારુ' કલ્યાણ થશે. નહિતર દુર્ગતિમાં જઇશ. ત્યારે કામ રૂપી કીચડમાં ડૂબેલે બ્રહ્મદત્ત ચિત્ત મુનિને શું કહે છે :
नागो जहा पंकजलावसन्नो, दट्ठे थलं नाभिसमेइ तीरं ।
રૂં વયં જામતુળનુ શિદ્ધા, ન મિલુળા મા મ વચામો । ઉ. અ. ૧૩-૩૦
તૃષાતુર બનેલા હાથી જેમ તળાવના કિનારે જાય છે. અને પાણીમાં ખૂબ કાદવ રહેલા છે એ જાણવા છતાં પણ એ કાદવમાં પગ મૂકે છે અને પરિણામે કાદવમાં ખૂંચી જાય છે. જેમ જેમ એ બહાર નીકળવાના પ્રયત્ન કરે છે તેમ તેમ વધુ ને વધુ એના પગ કાઢવમાં ખૂંચતા જાય છે. એ તળાવના કિનારા પણ જોવે છે અને જમીનને પણ જોવે છે. પણ એ મહાર નીકળી શકતા નથી, તેમ હે મુનિરાજ ! હું પણ એ હાથીની જેમ કામ–ભાગમાં ડૂબેલે છું. કામભેાગેા દુર્ગાંતિના દાતાર છે, એમ જાણવા છતાં પણ અને હું છેાડી શક્તો નથી.
સમતાના સાગર, દયાળુ મુનિ બ્રહ્મદત્તને કહે છે હું બ્રહ્મદત્ત ! તું કામભેાગેને સપૂર્ણ પણે છેડવાને અશકત હાય ! તું મર્યાદિત કામભોગ છેડ. અને માંસ મદિરા આફ્રિ અભક્ષ્ય વસ્તુઓના ત્યાગ કર. અને ન્યાય—નીતિ, દયા, પ્રેમ આફ્રિ સત્કા કરીશ તેા પણ તને લાભ થશે,