________________
૪૪૪
કાંટા, વીંછી કે સ` જે નુકશાન ન કરી શકે તે ભાષા કરી શકે છે. સત્તુ ઝેર ઉતારી શકાય છે. પણ જીભના ડંખતું કાતિલ ઝેર તા ઉતરતુ' નથી, એ તા ભવાભવ સુધી મારે છે. એટલા માટે જ મહાન પુરૂષા કહે છે કે તમારી વાણીના ઉપયેગ પરીપકાર માટે કરજો.
એક વખત એક હાંશિયાર એલચીને ઇંગ્લેન્ડથી હિંદુસ્તાનમાં મેકલવામાં આવ્યા હતા. અહીં આવીને તેને એક જ કામ કરવાનુ` હતુ` કે હિંદુસ્તાનના રાજાએ કેવા છે ? એમની રાજનીતિ કેવી છે? એમનામાં સમજશક્તિ કેટલી છે? આ બધું જાણીને ત્યાં જઇને એના બધા હેવાલ રજુ કરવાના હતા. હિંદુસ્તાનમાં આવીને તે સીધેા લખનૌના દરબારમાં ગયા. એની અંગ્રેજી ભાષા લખનૌના રાજા જાણતા ન હતા. અને રાજાની ભાષા અંગ્રેજ સમજતા ન હતા. એટલે બંનેની વચમાં અંગ્રેજી અને ઉર્દૂ ભાષા જાણનારો એક ત્રીજો માણસ રાખવામાં આવ્યેા. એટલે તે અંગ્રેજીનું કરે અને ઉર્દૂ'નુ' 'ગ્રેજી કરી ખનેને સમજાવે. એ જમાનાનાં નવાખા નૃત્ય અને મહિલામાં મસ્ત હતાં. એમને પેાતાના રાજ્યની કે પ્રજાની પડી ન હતી. એમનું બધુંય કામકાજ રાજ્યના મંત્રીએ ચલાવી લેતા હતાં.
આ નવાબે પણ એલચીને પ્રશ્ન કર્યાં કે તમારા રાજાને બેગમે કેટલી છે? વચલા માણુસ રાજનીતિમાં નિપુણ્ હતા. તેણે વિચાર કર્યાં કે જો હું અંગ્રેજને આવા પ્રશ્ન પૂછીશ તા એ સમજશે કે આ નવામ તે એકલી ભાગની જ વાત કરે છે. એટલે તેણે વાતને ફેરવીને પૂછ્યું` કે આપની કેખિનેટમાં કેટલા સભ્યા બેસે છે? એલચીએ જવાબ આપ્યા કે ૨૧૨. દુભાષિયાએ નવાબને કહ્યું ૨૧૨ એગમે છે. ?
ફીને નવાએ પૂછ્યું કે એના શાહજાદા કેટલા છે? ત્યારે દુભાષિયાએ એનુ ભાષાંતર કરીને પૂછ્યું કે તમારી કેબિનેટના મેમ્બાને કેટલું' ભથ્થુ મળે છે ? તમે ચૂંટણી કેવી રીતે કરા છે? આ રીતે નવાબે એલચીને વાતેામાં મંગલા કેટલા ? કૂતરા કેટલા ? અને મહેફિલ કરવાનાં સ્થાન કેટલાં? આવી જ વાર્તા પૂછી, કારણ કે એમના જીવનમાં ભારાભાર વિકાર અને વિલાસ ભરેલાં હતા. રાજનીતિજ્ઞ દુભાષિયા હાંશિયાર હતા. એટલે તેણે નવાખના પ્રશ્નોના અનુવાદ કરી એ જ પૂછ્યુ કે તમે કેટલેા કર લેા છે ? તમારા રાજ્યનુ વ્યવસ્થાતંત્ર કેવું છે વિગેરે ફેરવીને પૂછ્યું.
આ વાર્તાલાપથી એલચીને થયું કે હિં...દુસ્તાનના રાજનીતિમાં આપણાથી ઉતરે તેવા નથી. આવા દુભાષિયાની વિશિષ્ટ વાણીના પ્રતાપે જ.
તમે ઘી ખરાખર વાપરો તારસાઈ સારી અને, પણ એ જ ઘીને ૧૦૮ વાર
રાજાએ ભલે કંઈ ન જાણે પણુ પ્રભાવ અંગ્રેજ ઉપર પડયે તે