________________
૮૨૭
ઘરની બધી જવાબદારી તેમના ઉપર આવી પડી. કામ પ્રસંગે તે એક વખત અમદાવાદ ગયા. પછી એક ઝવેરીને ત્યાં ગયેલા. પેાતે ઝવેરાત પારખવામાં કુશળ હતા. શેઠને (વેરીને) વિચાર થયા. લેાકચંદ્ર ઘણા બુદ્ધિશાળી છે. આવા માણુસ પેઢી પર હાય તા સારુ. લેાકચંદ્રને અમદાવાદ આવવાનું કહ્યું. તેણે હા પાડી. અમદાવાદના ખાદશાહને મેતીની કિંમત આંકી આપી. બાદશાહ પણ તેની બુદ્ધિ જોઇને ખુશ થયાં. અમદાવાદમાં તેમણે ઘણી નામના મેળવી. પેાતે ઝવેરાતના વેપાર કરે છે. ખૂબ દ્રવ્ય કમાયા પણ ધર્મ પ્રત્યે તેમને ખૂબ રસ હતા. એટલે વારવાર તે યતિએ પાસે જતા ને સૂત્ર–સિદ્ધાંતનુ વાંચન કરતા હતા, શાસ્ત્રનું વાંચન કર્યું ત્યારે તેમને થઈ ગયુ` કે આગમકારાએ કેટલા સુંદર માગ મતાન્યેા છે ! અને અત્યારે યતિએ તેની વિરુદ્ધ વન કરી રહ્યા છે. તેમણે તે યતિઓને સત્ય કહી દીધું કે ધન રાખવાની ને ગાડી મેટરમાં બેસવાની શાસ્ત્રમાં ચાખ્ખી મનાઇ છે. તમે તેા ધન રાખેા છે- ગાડી મેાટરમાં એસેા છે. તયે શાસ્ત્રની વિરૂદ્ધ વર્તન કરો. છે. તેમની આ વાત યતિને ન ગમી. એટલે પેને અલગ થઈને બધાને સત્ય માર્ગ સમજાવવા લાગ્યા. તેમના ઉપદેશથી ૪૫ આવ્યો વૈરાગ્ય પામ્યા. આઠ લાખ માણસાને જૈન મનાવ્યા. આ રીતે ઢાંકાશાહે જૈન સમાજમાં ખૂબ ક્રાન્તિ કરી છે. સંવત ૧૫૪૧માં ૬૯ વર્ષની ઉંમરે તેએ કાળધર્મ પામ્યા એસ કહેવાય છે. તેઓએ ઘણું પરિભ્રમણ કરીને સનાતન જૈન ધર્મીના ફેલાવો કર્યાં.
ટૂંકમાં લાંકાશાહે આપણા સમાજ ઉપર જબરજસ્ત ક્રાન્તિ કરી છે. તેમના આપણ ઉપર અનઃ ઉપકાર છે. તેમના જીવનને યાદ કરી તેમના એકેક ગુણા જીવનમાં ઉતારીએ તા જ તેમની જયંતી ઉજવી સાથક કહેવાય.
ખંધુએ ! આજે ઘણા સમય થઈ ગયા છે. આજે ચાતુર્માંસની પૂર્ણાહુતિના દિવસ છે. ચાર સહિનામાં આપને અમારા તરફથી કાંઈ પણ મન દુઃખ થયુ... હાય તા અને સૌ આપને ખમાવીએ છીએ.
પૂ. મહાસતીજીએ જ્યારે ક્ષમાપના કરી ત્યારે સ`ઘના દરેક ભાઈ-મહેનાની આંખેામાં આંસુની ધારા વહેતી હતી. શ્રી સંઘના કાર્ય કર્તાઓએ પૂ. મહાસતીજીના આભાર માન્ય હતા તેમજ ક્ષમાપના કરી હતી. ફ્રીડ઼ી અમારા સંઘને ઉજ્જવળ કરવા પધારશે। તેમ વિનંતી કરી હતી.
સમાપ્ત