________________
Kno
જરા અને મરણની સાંકળથી સંકળાયેલા છે. આવા દુઃખમય સંસારથી મુક્તિ મેળવવી હાય તા વીતરાગના વચને સમજવા જ પડશે. સમજીને સ'સારમાંથી સરક્યા વિના ઉદ્ધાર થવાના નથી. આજે નહિ સમજો તા કાલે પણ સમજવું તેા પડશે જ, ભગવાને કહ્યું છે કે – .
चतारि परमंगाणि, दुल्लहाणीह जंतुयो ।
માનુસરૢ મુદ્દે સખા, સંગમમ્મિ ચ યીRsિ૫ ઉ. અ. ૩-૧
પરમ કાવંત, પરમ ઉપકારી, શ્રુત કેવળી, ગણધર ભગવત શ્રી સુષમાં સ્વામી અન્ય જીવાના કલ્યાણને માટે ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય જીવા! 'ચન, ક્રામિની, કાયા અને કુટુંબની ચાકડી દુલ`ભ નથી પણ માનવતા, શ્રુતવાણીનું શ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સયમ એ ચેાકડી દુલ ભ છે. અસયમ-અનીતિ અને અનાચારમાં રમણુતા કરવી તેમાં બહાદુરી નથી. એ તે અનાદિનાં છે જ. પરંતુ સયમમાં, ન્યાય. નીતિમાં, અને સદાચારમાં રંગાવું તેમાં બહાદુરી છે. ઘાંચીના ખેલ આખા દિવસ ફરે ત્રણ સાંજે ત્યાં ને ત્યાં આવે છે. તેમ આ જીવ અન તકાળથી ૮૪ લાખ જીવાયેનીના ચક્કરમાં ભટકયા હૈાવા છતાં આજે પણ જુએ તેા પ્રાયઃ હતા ત્યાં ને ત્યાં! કારણ કે નિજને ભૂલીને અત્યાર સુધી કંચન આદિ ચાકડીમાં ફસાયેલા રહ્યો છે. આટલે કાળ ભવમાં ભટકયા પછી પણ આત્મા હજી ચરમાવતા માં આવ્યા નથી. આથી તેવા આત્માઓએ આજ સુધીમાં અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા અને હજુ પણ કેટલા કરશે એ તે જ્ઞાની ભગવત જાણે. મનુષ્યજન્મ મળે તેા પણ કર્મીની ગાઢતા હૈાય છે કે તેને એવી ઈચ્છા કેમેય કરી ન થાય કે મને કઈ મેાક્ષ માગે` ચઢાવે તે ઠીક. અભવી નવ પૂર્વ સુધી ભણે તે પણ તેને મેાક્ષની ઈચ્છા થાય જ નહિ. આ ધર્માંની વાત તા લઘુકમી ભવ્યજીવા માટેની જ છે. અભવી પણ ચારિત્ર તેા લે પર`તુ તેને પાંચ ચારિત્રમાંનું એક પણ ચારિત્ર હાય નહિ. દ્રવ્યથી તેા યથાખ્યાત ચારિત્ર જેવું ચારિત્ર પાળે. પણ તે આ લેાકના અહેમેન્દ્ર પંતના સુખેા માટે પણ મેાક્ષ માટે નહિ.
ચરમાવતમાં નહિ આવેલા આત્માને જ્ઞાનાવરણીય કમ' એવુ સજ્જડ હાય છે કે એને નવકાર મંત્ર આવડે નહિ એટલુ જ નહિ પણ ખેલાવા તે પણ ન મેલે. વ્યવહાર અધે। આવડે. કપિલાદાસી દાન આપે તે શ્રેણિકરાજાની નરક હડી જાય. એવું ભગવંતનું વચન છે, એમ કપિલા જાણે છે અને શ્રેણિક રાજા નરકે ન જાય એવું પણ તે હૃદયથી ઈચ્છે છે, છતાં પણ કપિલા દાન ન આપે તે ન જ આપે. હાથે ચાટવા ખાંધીને બળાત્કારે દાન અપાવ્યુ' તે પણ કહી દીધું કે – “આ દાન હું નથી દેતી પણ શ્રેણિક રાજાના ચાટવા આપે છે.” આનું નામ કર્માંની ગાઢતા ! આયુષ્ય કમ સિવાયના સાત કર્મોના એક કાળનફટી સાગરાપમથી ન્યુન એવા શેષભાગ રહ્યા મા માનવી જે માર્ગાનુસારી