________________
ve
મહાવીરના પુત્રો છીએ. અહી આવશે। તો માનવજીવનની મહત્તા સમજાશે. પણ અહી' નહિ આવા અને વહેપારને વળગીને જ રહેશે તે કયાંથી સમજી શકશે. એ મણી તે લાખ ડનું જ સુવણ બનાવતા હતા. પણ માનવભવ રૂપી મણી એવા છે કે માનવને મહાન બનાવે છે. આત્માને અનંત સુખાના ધામ સ્વરૂપ મેાક્ષના મેાતી મનાવે છે
ભૃગુ પુરાહિતના પુત્રો માનવજીવનની મહત્તા સમજ્યા છે. તેઓ પોતાનું જીવન સફળ બનાવવા તૈયાર બન્યા છે. માપ મેહુપાશમાં બધાયેલે હાવાથી પૂછે છે હે પુત્રો! કઈ તીક્ષ્ણધારાઓ વસે છે, તમને કાણુ કષ્ટ આપે છે તે તમે મને કહેા. હવે પુત્ર શે। જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવારો.
વ્યાખ્યાન ન.......૭૯
આસો સુદ ૮ ને બુધવાર તા. ૭-૧૦-૭૦
ભૃગુ પુરેાહિતના લાડીલા એ પુત્રા એક જ વખત સંત દર્શીન કરીને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. સંતનુ દર્શીન પણ જીવાને મહાન ફળદાયી છે. મૃગાપુત્ર, શ્રેણિક રાજા, સયતિ રાજા આ બધા જીવા એક જ વખતના સત સમાગમથી જીવનમાં પામી ગયા છે. એ સતા પણ કેવા હોય છે ?
સંત કાને કહેવાય ? જેનામાં કઈ પણ જાતના તંત નહિં તે સાચા સંત કહેવાય. સંત કોઈ પણ જાતની પકડ પકડે નહિ. અતા-ઝળતા અને પ્રજળતા આત્માઓને શાંતિ પમાડે તેનું નામ સંત. સંતે એ ખારા સમુદ્રમાં મીડી વીરડી સમાન છે. બીજી રીતે કહું તા સત્ન શેાધે તે સંત. અને સત્ની પિછાણુ કરાવે તે સંત છે. સાચા સંતા જ સત્ની પિછાણ કરાવી શકે છે. લાડી-વાડી-ગાડી-બંગલા-મેટર-પૈસા ને પુત્રપિરવાર એ કોઈ તમને દુતિમાં જતાં અટકાવનાર નથી. પણ અંતિમ સમયે સાચું શરણુ હાય તા અરિહંત-સિદ્ધ-આચાય –ઉપાધ્યાય અને સાધુનુ છે. એ તે તમે જાણા છે ને ? જેણે સારી જિંદગી ધમ કર્યાં નથી, સંતદ્દન પણ કયુ` નથી, એવા માણસના મૃત્યુ સમયે તા નવકાર મંત્રનુ` જ શરણુ દેવાય છે. ત્યાં તમને એવી શ્રદ્ધા છે કે ધમ જ જીવને ત્રાણુ-શરણુ છે. સતાએ જીવનમાં ધર્માંને અપનાવ્યા છે. એ આપણા તારણહાર છે. જે તારણહાર હાય એ જ તારી શકે.
સાચી સમજણના અભાવે જ જીવ અન’તકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે.