________________
૯૯૦
એ મેલના ચેાગે ખદબદતુ' શાંત થાય, પછી જ તે હિતસ્ત્રી ધેાખી તે આત્મ કપડામાંના તે ગ્રંથીરૂપ મેલમાંથી આત્માને લાગણીપૂર્ણાંક બહાર કાઢે અને તે પછી તેને અનિવૃત્તિકરણ રૂપ નદીમાં નાંખીને શાંત કરે. ત્યારપછી તે। એ આત્મારૂપ કપડાને થાય કે “ હાશ ”. એ પ્રકારે માત્માને ગ્રંથિભેદ્ય માટેના તે સખત પરિશ્રમને અંતે પ્રાપ્ત થતુ” સમ્યક્ત્વ એ ‘હાશ ’ છે. એ પછી આત્માને ‘ ક્રુતિમાં પડતા અચાવે અને શુભસ્થાનમાં સ્થાપે” એવા લક્ષણવાળા આત્માને જિનેશ્વર દેવ કથિત ધમની પ્રાપ્તિ થાય છે. ધમ પામ્યા પછી, માર્ગાનુસારિતા પ્રાપ્ત થયા પછી આત્મા એટલું સમજતા થાય છે કે આપ્ત પુરૂષાના વચનને અનુસરવામાં જ લાભ છે; પણ ધને નહિ સમજનારા યુવાનીઆ તે ‘સાઠે બુદ્ધિ નાઠી ’ કહીને હસી કાઢે છે. અને અસ્થિર વસ્તુઓની પાછળ પાગલ મનીને ભમે છે. પણ વિચાર કરો. લક્ષ્મી એ તે અપરિગૃહિતા દેવી છે. તેને માટે માણુસ ઘરખાર તજી પરદેશમાં ભટકે છે. પાઈ પાઈ એકઠી કરીને તિજોરી ભરી પણ અંતકાળે એ તમારી સામે જોશે ખરી ? શા માટે જોવે ? તમારે મન તેા લક્ષ્મી એક છે પણ તમે એને છેડીને જાવ એટલે એને તા અનેક ૮ કાળી ભાઈના સૂબા, એક મૂવા ને ખીજે ઉભા ’. એ સ્થિતિ અપરિગૃહિતા લક્ષ્મીની છે. તમે એને માટે મરી ફીટયા પણ તમે મરી જાવતા પણ તે તમારી પાછળ આવશે નહિ. તમે જીવતા એને એક જ સ્વામી હતા, પણ પછી તા અનેક સ્વામી છે. તેથી તમે ઢેડુ છેાડીને જાવ તા પણ એ તે તિજોરીમાં જ બેસી રહે છે.
કક્કાની ચેકડીમાંની પહેલી ચીજ કંચન (લક્ષ્મી) એવી છે. અને ખીજી ચીજ છે કામિની, કે જેને એ લક્ષ્મીને ખેંચીને લાવેલી હાય છે. લક્ષ્મી કરતાં આ તેા કુલીન માળા છે ને! એટલે પેાતાના પતિ મરે ત્યારે એ લક્ષ્મીની જેમ ઘેર બેસી ન રહે. એ વિસામા સુધી પાછળ ચાલે છે, ત્યાં સુધી તે કુટે છે. પણ એ કેવું? છાતી લાલ ન થાય એવુ. પછાડો ખાય. પડે–આખડે પણ એમાંય કેવી માથા ! જ્યાં ખાડા, ટેકરા, કાંકરા, કાદવ કે કાલસા ન હોય તેવી સપાટ જમીન હેાય ત્યાં પછાડ ખાય અને એમ પણ કહે કે “ ગયા એની પાછળ થેાડું જ જવાય ’? રડવામાં પણ તમે કયાં ગયાં એમ કહીને રડવાનુ' નહિ, પણ અમને મૂકીને તમે કયાં ગયા ! છેકરા માના મૂકીને ગયા. હવે અમારુ પુરું કેણુ કરશે ? એવા એળભા આપીને રડવાનું. એ રીતે એ પેાતાનું પૂરું કરતા બંધ થઈ ને મરી ગયા એટલે એને વિસામે વળાવીને પાછા વળી જવાનું,
કંચન અને કામિની આ પ્રકારના સંબંધી છે. હવે ચાર કક્કાની ચાકડીમાંથી ત્રીજી ચીજ કુટુ′ખ છે. તેનું સ્વરૂપ કેવુ છે તે જોઈ એ. “ સ્વપ્નનાઃ શ્મશાને.” મરનારના મરી ગયા પછી કુટુ બીએ તેને સ્મશાન સુધી મૂકી આવે છે. તેમાં પણ લગ્ન કરીને આવેલી સ્ત્રી પણ જ્યારે વિસામા સુધી આવે તે અંગત સગા-કુટુંબી, અમારે તેા એથી ચ વધુ પાછળ જવું' જોઈએ.’” એમ વિચારીને તેએ એમને વિસામાથી આગળ વધીને