________________
૯૫૩
ગયા. એ બિચારી વડીલેાની દયા ખાય છે. પણ સાચુ કહુ તે જેટલાં સાધનો વધ્યાં તેટલું ખધન વધ્યુ છે. જેટલા સમય બચ્યા એટલે પ્રમાદ વચ્ચે ને મેાજશેખ વધ્યાં છે. પહેલાનાં માણસા શ્રમજીવી હતાં. સ્વાવલ`ખી હતા. આજે તમે કેટલા પરાધીન બની ગયાં છે ! આટલી નિવૃત્તિ હૈાવા છતાં ધર્મારાધના તા કરી શકતા જ નથી.
યશાભર્યાં ભૃગુ પુરાહિતને કહે છે સ્વામીનાથ! પુત્રાને દીક્ષા લેવી હાય તા ભલે લઈ લે. આપણને સ્વગ જેવાં જે કામભેાગા પ્રાપ્ત થયાં છે તે ભાગવી લઇએ. અમ કહે છે પણ ભૃગુ પુરહિતના વૈરાગ્ય પતંગીયા રંગ જેવા ન હતા, કે ઘડી પૂછ્હે જ રહે. સમજણપૂર્વકના મીયા રંગ હતા. હવે એ સ’સારના સુખામાં લેપાય તેમ નથી. અત્યાર સુધી પિતાએ પુત્રની કસેાટી કરી. હવે પત્ની પતિની કસેાટી કરે છે. હવે ચાભાર્યાંને ભૃગુ પુરાહિત શેા જવાખ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.......ન, ૯૧
આસા વદ ૫ ને સામવાર, તા. ૧૯-૧૦-૭૦
ભૃગુ પુરાહિત સયમ લેવા ઉત્સુક બન્યા છે. ભૃગુ પુરેહિત સયમ શા માટે લે છે ? તેના સંયમ લેત્રાના ઉદ્દેશ શા છે? મેક્ષમાં જવાના. માક્ષમાં કયારે જવાય? મેહુને મારે તે મેાક્ષમાં જવાય. માહના અક્ષરા એ છે. મા એટલે મેાક્ષ અને ‘હુ' એટલે હરણ કરવાવાળા, મેાહ એટલે મેાક્ષમાં ન જવા દે. મેાક્ષમાં જતાં રૂકાવટ કરતુ હાય તે તે મેાહનીય કમ છે. માહનીય કમ આદિ ચાર ઘાતી ક્રમાં દૂર થાય એટલે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન ને કેવળદ ન મેાહનીય કર્મોના ક્ષય થયા માદ પ્રગટ થાય. માહનીય કમ જબરદસ્ત છે. આ કમાં માહનીય ક્રમ રાજા છે મને બાકીના સાત કર્માં પ્રજા છે. તે સાત કાંતા બિચારા ભલા માણુસ જેવા છે, પણ માહનીય કમ તા જખર દસ્ત માટે ગૂડા છે અને તે ખૂબ ઊંડા છે. ગૂડો છે પણ તમને લાગી રહ્યો છે રૂા. ભગવાને ક્રમની આઠ પ્રકાર મતાવ્યા છે. આઠ પ્રકારનાં કમ તે વૃક્ષ છે અને એમાં મેાહનીય કમ મૂળ છે. તેમાં સાત ક્રમમાં તા તેનાં ફળ છે. જે આત્મા માહનીય કર્મની નાટકકળા સમજી ગયા તે તે સાંસાર છેાડીને નીકળી ગયા. તીથ કર ચક્રવતિ આએ આત્માનાં સ્વરૂપને સમજીને સહનીય ક્રમની ભયંકરતાથી મુક્ત બનવા માટે સંયમ લઇ લીધા: ''તમારે પણ એ રીતે સંસાર છેડવા જેવા છે. ભલા ! તમે સ` તા જોયા હશે ? (ધામ હા) ખથી જોયા