________________
LY
હેરશે ? શેઠને માજ સુધી ખબર ન હતી કે જેને જિંનગી જેલ જેવી લાગે છે તેને જ છૂટવાનુ મન થાય છે. તમે તેા સંસારની જેલમાં રહેવા માટે એવા ટેવાઈ ગયાં છે કે દેવાનું મન જ નથી થતું.
શેઠ વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાન પૂ' થયા પછી બધા લેાકો વિખરાયા. એટલે સહારાજ પાસે જઈને પુછ્યુ : ગુરૂદેવ ! માઁધનમાંથી મુક્તિ કેવી રીતે મળે ! શેઠની Aાત સાંભળી મહારાજ કહે છે, આ પ્રશ્ન કોના છે! આ પ્રશ્ન તમારા અંતરમાં ઉદ્દભવ્યું ચાય તેમ મને નથી લાગતુ. ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ ! આપની વાત સાચી છે. આ પ્રશ્ન મારા પાપટે પૂછાવ્યા છે. આ સાંભળી મહારાજ તે જ્યાં હતા ત્યાં બેભાન થઈને પૃથ્વી ઉપર ઢળી પડયા. આ જોઈ શેઠ તા ગભરાઈ ગયા. આ શુ' થઈ ગયુ` ! મે' પ્રશ્ન પૂછ્યો ન પુછ્યા ને મહારાજને કઈક થઈ ગયુ'! જો કેાઈ આવશે તે મને આક્ષેપ આપશે કે - શેઠું જ મહારાજ ને કંઇક કરી નાંખ્યું છે. મને લેાકેા બદનામ કરશે, એના કરતાં 'છુ જલ્દી રવાના થઈ જાઉ.
E
મહારાજ તેા ભાનમાં જ હતાં. શેઠ ગયા એટલે મહારાજ ઉભા થઈ ગયાં. શેઠ ઘેર ગયા એટલે પાપટે પૂછ્યું : શેઠ ! મારા પ્રશ્નના જવાખ લાવ્યા ? શેઠ કહે છે અરે! તારા પ્રશ્ને તા ગુજમ કર્યાં. મે મહારાજને પ્રશ્ન પૂછ્યા એવા જ એ તા બેભાન થઈ ગયાં. પોપટ સમજી ગયા કે મારા પ્રશ્નના એ મૂંગા ઉત્તર છે. સાંજ પડતાં પોપટ પાંજરામાં બેભાન થઈને પડી ગયે. ખાવું-પીવું બધુ... છેડીને મૃત કલેવરની જેમ પડી રહેયા. શેઠ બહારથી આવ્યા. રાજના નિયમ પ્રમાણે પોપટને દાડમની કળીએ ખવડાવવા આવ્યા. પાંજરુ' ખેાલીને જોયું તેા પટ નિશ્ચેતન પડયેા છે. હાલતા નથી, ચાલતે નથી. ખૂમ તપાસીને જોયુ તા શેડને લાગ્યુ` કે નક્કી પોપટ મરી ગયા લાગે છે. એટલે શેઠે તા પોપટને પકડીને પાંજરામાંથી બહાર કાઢીને ફેંકી દીધેા. મુક્તિ મળતાં પોપટ પાંખ ફફડાવતા ઉડીને ઝાડની ડાર્બીએ જને બેઠા.
34.
શેઠ કહે છે અરે પાપ! તું તે મરી ગયા હતા ને પાછા ક્યાંથી જીવતા થયા ? પાપટે કહ્યું. શેઠ! મને મારા ગુરૂએ એલાન અનીને એ ઉપદેશ આપ્યા કે દુનિયામાં મધનમાંથી મુક્તિ મેળવવાના માર્ગ એ છે કે તમારી જે ઇન્દ્રિયા છૂટી છે તે છૂટી ઇંદ્રિયા પર નિયંત્રણ રાખા તા અવશ્ય મુક્તિ મળશે. એમ કહી પાપટ ઉડી ગયા. આ તિય ચ પોપટને બંધનમાંથી મુક્ત થવાનું મન થયું, પણ મારા રાજગૃહી નગરીના ચતુર શ્રાવઅને હજી મુક્ત થવાનું મન થતું નથી. તમને લાગતું હશે કે અમે તે મુક્ત જ છીએ મ! પાપટની જેમ કયાં પાંજરામાં પૂરાયેલા છીએ? બંધુઓ! કઈક સમજો. ભલે તમને ખુલ્લુ' 'ધન ન દેખાતુ ડેાય પણ આ સ ́સારમાં સ્નેહની સાંકળે બંધાયેલા છે. તે અને બીજું આ શરીર પણ ધન રૂપ છે.