Book Title: Saddha Jiyakappo
Author(s): Naybhadravijay Gani
Publisher: Param Dharm

View full book text
Previous | Next

Page 7
________________ 05 ગ્રંથપરિચય સંદ-નીચણો (શ્રાદ્ધ-ગીત:) ગ્રંથ શ્રાવકના પ્રાયશ્ચિત્તને જણાવનારો છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૪૨ ગાથાપ્રમાણ છે. છેદસૂત્રો, જીતકલ્પો વગેરે આગમિકસાહિત્યમાં સ્થાન પામતા ગ્રંથોમાં પ્રાયશ્ચિત્તનું વર્ણન મુખ્યતયા સાધુને આશ્રયીને હોય છે. ત્યારે આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે, તેમાં શ્રાવકને આશ્રયીને પ્રાયશ્ચિત્તનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રાવકજીવનમાં થયેલી ખલનાઓનું પ્રાયશ્ચિત્ત જણાવનારો સ્વતંત્ર ગ્રંથ હોય તો આ એક જ ગ્રંથ છે. કર્તાએ ગ્રંથરચનામાં વ્યવહાર-નિશીથ-બૃહત્કલ્પસૂત્ર વગેરે ગ્રંથોનો આધાર લીધો છે. આ ગ્રંથના કર્તા પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તપાગચ્છાધિપતિ પૂજ્ય આ.શ્રી. ધર્મઘોષસૂરિ મ. છે. વૃત્તિ સહિત આ ગ્રંથની રચના વિ.સં. ૧૩૨૩ થી ૧૩૨૭ ના ગાળામાં કરી છે. આ ગ્રંથની શરૂઆતમાં જ કહ્યું છે કે, समस्तश्राद्धजीतकल्पानामुपनिषत्कल्पं कल्प-व्यवहार-निशीथ-यतिजीतकल्पानुसारेण श्राद्धजीतकल्पं कृतवन्तः। अयं च योग्यानामेव विनेयानां प्रदेयो नाऽयोग्यानाम् । દા ક ક00 mos509 ના ty

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122