Book Title: Jain Siddhanta Praveshika
Author(s): Gopaldas Baraiya
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધ્યાય ૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે? ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૨ પ્ર. ગુણ કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં (અવસ્થામાં) જે રહે તેને ગુણ કહે છે. ૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે? ઉ. બે છે. એક સામાન્ય, બીજો વિશેષ. ૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે? ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે તેને સામાન્યગુણ કહે છે. ૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે? ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન ત્યારે તેને વિશેષગુણ કહે છે. ૬ પ્ર. સામાન્યગુણ કેટલા છે? ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમકે - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશ7. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210