________________
૧૧૦
શ્રાદ્ધ ગુણ વિવરણ.
એવી રીતે સહન કરનાર તે રેગ બ્રિજની ઇંદ્ર આ પ્રમાણે પ્રશંસા કરી “અહો આ રેગ દ્વિજ મહાસત્વ વાળો છે. જેની પાસે રેગના અનેક પ્રત્યુપકારો પ્રાપ્ત થયેલા છે તે પણ તેની ઉપેક્ષા કરી રેગની પીડાને સહન કરે છે ” પછી આ વાતની શ્રદ્ધા ન થવાથી બે દેવતાઓ વૈદ્ય થઈ પૃથ્વી ઉપર આવી બેલ્યા કે “હે રેગ બ્રાહ્મણ ! અમે તને રોગમાંથી મુક્ત કરી છે પરંતુ રાત્રિમાં મધ, મદિરા, માંસ અને માખણને ઉપભેગ કરે પડશે.” એવું વૈદ્યનું કહેવું સાંભળી, સુરેદ્રથી પણ અધિક પ્રતિષ્ઠાવાળે રેગ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો “કેવળ સામાન્ય કુળમાં ઉત્પન્ન થયે હોય તે પણ પુરૂષને લેક અને લેકે ત્તરમાં નિંદિત કર્મને ત્યાગ કરે તેજ પ્રતિકાને હેતુ છે.”કહ્યું છે કે-- " न कुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः।
अन्त्यष्वपि प्रजातानां वृत्तमेव विशिष्यते ॥ १०॥"
શબ્દાર્થ:–“સારા આચરણથી રહિત એવા મનુષ્યનું કુલ ઉત્તમ હોય તે પણ તેવું કુળ કાઈ પ્રમાણભુત થતું નથી એમ મહારું માનવું છે. કેમકે ચંડાલાદિક જાતિમાં ઉત્પન્ન થએલાનું કુળ અધમ છે, તે પણ તેનું આચરણ સારું હોય તે તે શ્રેષ્ઠ ગણાય છે. તે ૧૦ | ”
“વળી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થએલાની હારી તે વાત જ શી ? તેમાં પણ વિશેષે કરી હમણું જૈનધર્મને અંગીકાર કરનાર મહારાથી આ નિદિત કર્મ કરવું કેમ ઉચિત ગણાય? ” વળી કહ્યું છે કે -- " निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्चतु वा यथेष्टं । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचनन्ति पदं न धीराः ॥११॥"
શબ્દાર્થ – નીતિમાં નિપુણ એવા પુરૂષે નિંદા કરે અથવા તો સ્તુતિ કરે, લક્ષ્મી ઇચ્છા પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે અથવા જાઓ અને આજેજ અથવા તે યુગાંતરમાં મરણ થાઓ; પરંતુ ધીર પુરૂષે ન્યાય માર્ગથી એક પગલું પણ ચલાય માન થતા નથી ૧૧ ” ઉપર પ્રમાણે વિચાર કરી છે. બ્રાહ્મણ બે “હે. વિદ્યા ! હું બીજાં પણ પવિત્ર ઔષધોથી રંગને ઉપાય ઇચ્છતું નથી તો વળી સર્વ લેક અને શાસેથી નિંદિત અને ધમ પુરૂષને અગ્ય એવાં આ ઔષધોથી