Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 273
________________ ૨૭૫ ચતુસિત ગુણવણન. કાર્યમાં કેાઈ વખત પણ હર્ષ કર એગ્ય નથી. પાપ કાર્યમાં આનંદ માનવાથી નિકાચિત કર્મને બંધ થાય છે અને તેનું ફળ ભેગવ્યા વિના છુટકારે થતું નથી. અનાચારમાં આનંદ માનવે એ અધમ પુરૂષનું જ કામ છે તેમાટે કહ્યું છે કે परवसणं अभिनंदइ निरवक्खो निद्दओ निरणुतावो । हरिसिजइ कयपावो रुद्दज्झाणोवगयचित्तो ॥१॥ શબ્દાર્થ–પાપ વિગેરેની અપેક્ષા નહી રાખનાર અને પશ્ચાતાપ નહી કરનાર નિર્દય પુરૂષ બીજાના કષ્ટને સારૂં માને છે અને રિદ્રિધ્યાન યુક્ત ચિત્તવાળે પાપ કરીને ખુશી થાય છે. ૧ तुष्यन्ति भोजनैर्विप्राः, मयूरा घनगर्जितैः। साधवः परकल्याणैः खलाः परविपत्तिभिः॥२॥ શબ્દાથ-બ્રાહ્મણે ભજન વડે, મયુરો મેઘની ગજેનાથી, સજજન પુરૂષ બીજાના કલ્યાણથી અને દુર્જન (નાલાયક) બીજાની આપત્તિ (ખ) થી ખુશી થાય છે. અર્થાત બીજાને દુ:ખી દેખી આનંદ માને છે. ૨ આ લેકમાં વિવેકી પુરૂષને નિંદનીક હોવાથી, અપજશ તેમજ અનર્થોનું કારણ હોવાથી અને પરલોકમાં દુર્ગતિના હેતુ હોવાથી ઉપર જણાવેલા કામાદિ અંતરંગ શત્રુઓ ત્યાગવા લાયક કહેલા છે. હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં અંતરંગારિને ત્યાગ કરી નારને મુખ્ય ફળ દેખાડે છે – आन्तरं षडरिवर्गमुदगं, यस्त्यजेदिह विवेकमहीयान् । धर्मकर्मसुयशः सुखशोभाः, सोऽधिगच्छति गृहाश्रमसंस्थः શબ્દાર્થ – હેટા વિવેકવાળે પુરૂષ પ્રચંડ આંતરિક ષડરિવર્ગને આ લોકમાં ત્યાગ કરે છે તે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ ધમકાઈ, સુકીર્તિ, સુખ અને શોભા પ્રાપ્ત કરે છે. અર્થાત જે માનસિક દુર્ઘત્તિઓથી બન્યો છે, તે સર્વત્ર પ્રતિષ્ઠા પામી આ લોક અને પરલોકમાં સુખી થાય છે. I ! તિ શ્રી વહિંરામ ગુનઃ ||

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280