Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 256
________________ ૧૮ શ્રાદ્ધગુણ વિવરણ, કાલાહુલ કરતા અને માર્ગનું અવલાકન કરનારા ઘણા મનુષ્યા તેના જોવામાં આવ્યા. તે પછી કુતુહુલથી રાજાએ ‘ તમે કેટલા છે ’ એવા પ્રશ્ન કરે છતે તેઓએ હાથ ઉંચા કરી જણાવ્યુ કે અમે એક સા અને આઠ છીએ ’ આવી રીતે વાતા કરવાથી કાંઇ કાર્યસિદ્ધિ થવાની નથી એ પ્રમાણે મુખેથી ખેલતા રાજાએ એકદમ અગ્નિના જેવુ ઉષ્ણુ સ્નાત્રનું પાણી કરકમળમાં ધારણ કર્યું પરંતુ તે પાણીની આંતા વગર પડતી ધારાને કરકમળમાં ધારણ કરનાર તે સાહસિક રાજાનુ એક રામ માત્ર પણ કંપ્યું નહીં અને તેના નિ:સીમ પરાક્રમથી અંત:કરણમાં પ્રસન્ન થએલા દેવે તત્કાલ એક ઉત્તમ ગુટિકારત્ન રાજાને અપણુ કર્યું. તે માટે કહ્યું છે કે— रथस्यैकं चक्रं भुजगदमिताः सप्ततुरगा निरालम्बो मार्गश्चरण विकलः सारथिरपि । रविर्यात्येवान्तं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ १२ ॥ શબ્દા :એક પૈડાના રથ, સ`થી વસ કરેલા સાત ધાડા, આલંબન વગરના રસ્તા અને પગ વિનાના સારથી છે તે પણ સૂર્ય હંમેશાં મર્યાદા વગરના આકાશના છેડા લાવે છે. તેથી સ્પષ્ટ જણાઇ આવે છે કે મહાન પુરૂષોની કાયસિદ્ધિ પરાક્રમમાં વાસ કરે છે ન કે સાધનમાં, અર્થાત્ જો કે સૂર્યનાં સાધના નિમલ છે તે પણ પાતાના પરાક્રમથી સૂર્ય આકાશના અત લાવે છે તેમ સત્ત્વવાળા પુરૂષોએ પાતાના સત્ત્વથીજ ધારેલા કાયની સિદ્ધિ કરવી જોઇએ. સાધના તે કેવળ નિમિત્ત માત્રજ હાય છે. સત્ત્વ વિનાને પુરૂષ ગમે તેટલા સાધનયુક્ત હેય, તો પણ જ્યા કા આવી પડે છે ત્યારે તે સાધના તેને ખોજારૂપ થઈ પડે છે. અને કાર્યસિદ્ધિ કરી શકતા નથી. ખરી રીતે વિચાર કરીએ તે કાર્યસિદ્ધિ સત્ત્વમાંજ રહેલી છે. ૫ ૧૫ વળી ટિકા માટે આવેલા આ લેાકેાના મનારથા અધુરા રહ્યા છતાં પરાક્રમથી મેળવેલી આ ગુટિકાને ગ્રહણ કરી હું કેવી રીતે ચાલ્યા જઉં એ પ્રમાણેવિચાર કરી પરોપકાર કરવાના વ્રતવાળા રાજાએ એકદમ તે ગુટિકા તેમાંના કાઇએક પુરૂષને આપી દીધી. વળી બીજી વખત પેાતાના માટે પૂર્વની પેઠે વિધિપૂર્વક તે પાણીને ધારણ કરતા પુણ્યવાન રાજાએ તેવી મીજી ગુટિકા પુણ્યથી પ્રાપ્ત કરીકે તરતજ પરોપકાર કરવામાં અતૃપ્ત થએલા અને કૃપાળુ પુરૂષાની અંદર અસાધારણ તે મહાશય રાજાએ બીજા કાઇ પુરૂષને તે ગુટિકા આપી દીધી. હવે તે સઘળા મનુષ્યાની એક સાથે ઇષ્ટ સિદ્ધિ કરવાની ઈચ્છાથી ત્રીજી વખત પણ તે સ્નાત્રના પાણીને હાથમાં ધારણ કરનારા અને પ્રથમ બે વખત ઉષ્ણ જળ ધારણ કરવાથી

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280