Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 215
________________ (19) : ર૯ પાંચ સુમેરૂનાં નામ... सुदसणो 1 बीय विजयओ 2, अयलो 3 तह तइय पुक्खरद्धो 4 य / चउस्थो पुण विज्जुमाली 5, ! 2 નામાનિ | 982 . પહેલો જબૂદ્વીપમાં સુદર્શન નામને મેરૂ 1, બીજો વિજય નામનો મેરૂ 2 ને ત્રીજો અચલ નામનો મેરૂ 3 આ બે ધાતકી ખંડમાં અને ચોથે પુષ્કરા નામનો મેરૂ 4 તથા પાંચમો વિઘુ ભાલી નામને મેરૂ 5, આ બે પુષ્કરાઈ દ્વીપમાં–આ પાંચ સુમેરૂનાં નામ જાણવા 4800 - 296 એક રાજકનું પ્રમાણ जोअणलक्खपमाणं, णिमेसमित्तेण जाइ जो देवो। છે જ્યારે એ , રઝૂ પાપો છે જ૮૩ - જે દેવ એક નિમેષમાત્રમાં લાખ જન પ્રમાણ પૃથ્વીને ઓળંગે, તે દેવ તેટલી જ શીધ્ર ગતિએ છ માસ સુધી ચાલે ત્યારે પ્રમાણુવડે એક રજુ(રાજ) થાય છે. એક રાજને ઓળંગતાં એવી ચાલવાળા દેવેને છ માસ લાગે છે. 483 (બીજો અર્થ તેટલા કાળે પણ તે ગતિએ એક રાજ ઓળંગી શકતો નથી એમ અન્યત્ર કહેલ છે. આ ગાથામાં બતાવેલું પ્રમાણુ બરાબર લાગતું નથી. કેમકે રાજનું આ કરતાં અતિવિશેષ પ્રમાણ અન્યત્ર કહેલું છે. આ પ્રમાશેની જ ગાથા 485 ગાથાની વૃહત સંઘયણમાં 187 મી છે, તેનું ચાંદું પદ પૂર્વ નિખા વિંતિ છે. અર્થમાં " એટલું એક રાજનું પ્રમાણુ જિને કહેલું છે” એમ લખે છે.) सयंभूपुरिमंताओ, अवरंतो जाव रज्जुओ / एएण रज्जुमाणेणं, लोगो चउदसरज्जुओ // 484 //

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250