Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 243
________________ (217) (ત્યાગ) કરે અથવા વાંકે પણ બોલે-મિત્ર તરિકે માને નહીં, તથા જે દૂર અને મૂઢ મતિવાળો હોય, તે મનુષ્ય મરીને તિર્યંચ થાય છે. પ૩૯ 3 મનુષ્યગતિમાં જવાનાં લક્ષણ अज्जवमद्दवजुत्तो, अकोहणो दोसवजिओ वाई / न य साहुगुणेसु ठिओ, मरिउंसो माणुसो होइ // 540 // - જે આજીવ (સરળતા) અને માદવ (કમળતા) વડે યુક્ત હોય, ધ રહિત, દ્વેષ રહિત, વાદી (અન્યના ગુણને બોલનાર) હેય અને સાધના ગુણેમાં રહેલો ન હય, અર્થાત્ મુનિપણું ગ્રહણ કર્યું ન હોય તે મનુષ્ય મરીને પણ મનુષ્ય થાય છે. (સાધુપણું લીધેલ હોય તો તે દેવગતિ કે મેક્ષ પામે છે તેથી સાધુપણું પ્રહણ કર્યા વિનાને કહ્યો છે. દેશવિતિ શ્રાવક પણ દેવ જ થાય છે.) 540. અહીં દેવગતિમાં જનારા છેવાના લક્ષણની ગાથા જોઇએ પણ લખેલ નથી, તેથી સ્થાન શૂન્ય ન રહેવા માટે કર્મગ્રંથ પહેલામાંથી તે સંબંધી ગાથા લખી છે. 4 દેવગતિએ જનાર જીના લક્ષણે अविरयमाइ सुराउ, बालतवो ऽकामनिजरो जयइ / सरलो अगारविल्लो, सुहनामं अनहा असुहं // 541 // ' અવિરતિ સમિતિ દષ્ટિ વિગેરે જેવો તથા બાળતપ-અજ્ઞાન કષ્ટ કરનારા છો અને અકામ નિર્જરા કરનારા છ દેવગતિનું આયુ બાંધે છે. સરલ, ગર્વ વિનાના તેમજ તેવા બીજા ગુણવાળા છે શુભ નામકર્મ બાંધે છે અને તેથી અન્યથા–વિપરીત વર્તનારા જીવ અશુભ નામકર્મ બાંધે છે. પા. અવિરતિ સમ્યક દ્રષ્ટિ એવા મ” ને વિચહેવાયુ બાંધે છે, તેમાં ધોલના પરિણામે, સુમિત્ર સગે, ધર્મચિપણે દેશ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250