Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 244
________________ (218) વિરતિ ગુણે, સરાગ સંયમે વૈમાનિકનું આયુ બાંધે.. બાલતપ એટલે દુ:ખગર્ભિત, મેહબભિત વૈરાગ્યે કરી દુષ્કર કષ્ટ, પંચાગ્નિસાધન, રસપરિત્યાગાદિક અનેક પ્રકારના મિથ્યાત્વયુક્ત તપકરતો, સનિદાન અને ઉત્કટ એટલે અત્યંત આકરા રે કે ગારે તપ કરતે અસુરાદિક યંગ્ય આયુ બાંધે, ' , અકામ નિર્જરાએ-અજ્ઞાનપણે ભૂખ, તૃષા, ટાઢ, તાપ, રેગાદિક કષ્ટ સહે, સ્ત્રી અણમલતે શીલ ધારણ કરતે, વિષયસંપત્તિને અભાવે વિષય અણુસેવ ઈત્યાદિકવડે થતી અકામ નિજેરાએ તથા બાલમરણમાં કઈક ત~ાગ્ય શુભ પરિણામે વર્તત રત્નત્રયી વિરાધનાએ વ્યંતરાદિ યોગ્ય આયુ બાંધે, આચાર્યાદિકની પ્રત્યેનીક્તાએ કિવીષિકાણુ બધ. તથા મુગ્ધપણે મિથ્યાત્વીના ગુણ પ્રશંસ, મહિમા વધારત, પરમાધામીનું આયુ બાંધે, એ પ્રમાણે આયુકર્મના બંધહેતુ જાણવા. અકર્મભૂમિના મનુષ્યને અણુવ્રત, મહાવ્રત, બાલતપ, અકામનિજ રાદિક દેવાયુના બંધહેતુ વિશેષ કંઈ નથી, તેમજ તેમાં કેટલાએક મિથ્યાત્વી પણ હોય છે તેથી તેને દેવાયુ કેમ સંભવે? એમ કેઈ પ્રશ્ન કરે તેને માટે શીળપાલન, સરલપણું, કષાયની મંદતા વિગેરે તેને દેવગતિના બંધહેતુ સમજવા એમ કહેલું છે, 54,. . (ઉપરની બીજી અરધી ગાથા શુભ અશુભ નામ કર્મના બંધ માટે છે તેથી તેને વિશેષાર્થ લખવામાં આવ્યું નથી.) 331 છલેશ્યાવાળા જીવના દષ્ટાતિ. मूल 1 साह 2 प्पसाहा 3, गुच्छ 4 फले 5 पडियजंबु 6 भक्खणया / सव्वं 1 माणुस 2 पुरिसे 3, साउह 4 झुझंत 5 धणहरणा 6 // 542 //

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250