Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 219
________________ (13) 300 ક્ષમાશ્રમણ નામની સાર્થકતાને નિરર્થકતા जइ खमसि तो नमिज्जसि, छज्जइ नामंति ते खमासमणो / 16 વમસિ ન નજિાતિ, ના પિ નિત્ય તરસ | છ૮ જે તું ક્ષમાગુણને ધારણ કરીશ અને ગુરૂજનને નમીશ તો તારૂં ક્ષમાશ્રમણ નામ છાજે છે સાર્થક છે. અને જે ક્ષમા નહીં. રાખે તથા ગુરૂજનને નહીં નમે તો ક્ષમાશ્રમણ એવું નામ પણ નિરર્થક છે–વ્યર્થ છે. 488 301 મૃત્યુને નિગ્રહ કઈથી થતું નથી. तित्थयरा गणहारी, सुरवइणो चक्कि केसवा रामा। संहरिया हयविहिणा, इयरेसु नरेसु का गणणा // 489 // તીથ કરે, ગણધરે, સુરેદ્રો, ચક્રવર્તીએ, વાસુદેવો અને બળરામ એ સર્વને હત્યારા વિધાતાએ હરી લીધા છે, તો પછી બીજા મનુષ્યો (જીવ)ની શી ગણના? (બીજા છ હરણ કરાય તેમાં શું આશ્ચર્ય ?) 489 - 302 એકત્વ ભાવના. . एगो जायइ जीवो, एगो मरिऊण तह उपओई। एगो भमइ संसारे, एगो चिय पावए सिद्धिं // 490 // જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, એટલે જ મરીને અન્યત્ર ઉત્પન્ન થાય છે, એકલો જ સંસામ્રાં ભામણ કરે છે અને એકલા જ મોક્ષને પામે છે, 400

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250