Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 242
________________ (16) 330 નરકાદિ ગતિમાં જનારા જીવેનાં લક્ષણ 1 નરકે જનારનાં લક્ષણ जो घायइ सत्ताइं, अलियं जंपेइ परधणं हरइ। परदारं चिय वच्चइ, बहुपावपरिग्गहासत्तो // 536 // चंडो माणी थद्धो, मायावी निहुरो खरो पावो / पिसुणो संगहसीलो, साहूण निंदओ अहम्मो // 537 // दुबुद्धी अणज्जो, बहुपावपरायणो कयग्यो य / बहुदुक्खसोगपरओ, मरिउं निरयम्मि सो जाइ॥५३८॥ જે પ્રાણી હિંસા કરતો હોય, અસત્ય વચન બેલતો હોય, પરધનનું હરણ કરતો હોય, પરસ્ત્રીનું સેવન કરતો હોય, બહુ પાપવાળા પરિગ્રહમાં આસક્ત હય, વળી જે ક્રેધીમાની, સ્તબ્ધ માયાવી, નિકુર (કઠોર વચન બોલનાર), ખળ, પાપી (અન્ય પાપો કરનાર), પિશુન( ચાડીયો ), સંગ્રહ કરવાના સ્વભાવવાળો (પણ), સાધુજનને નિંદક અને અધમ (ધર્મની શ્રદ્ધા રહિત) હેય, તેમજ જે દુષ્ટ બુદ્ધિવાળ, અનાર્ય, બહુ પાપ (આરંભ)ના કાર્યમાં તત્પર, કૃતઘ (કરેલા ગુણને નહીં જાણનાર), તથા ઘણા દુઃખ અને શાકમાં જ નિરંતર મગ્ન રહેનારે-તેવો મનુષ્ય મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, 536-537-538, ર તિર્યંચ ગતિમાં જવાનાં લક્ષણ कज्जत्थी जो सेवइ, मित्तं कज्जे उ कए विसंवयइ। कूरो मूढमईओ, तिरिओ सो होइ मरिऊणं // 539 // - જે કાર્યને અર્થ (મતલબને માટે)મિત્રને સે-કામ હોય ત્યારે મિત્રને આશ્રય કરે અને કાર્ય થઈ રહ્યા પછી તેને વિસંવાદ

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250