Book Title: Raichandra Jain Kavyamala Author(s): Mansukhlal R Mehta Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 9
________________ T પરશે; છતાં જ્યારે નજ લખાયું ત્યારે પછી છેવટે મારે આ ગુચ્છક વિના વિસ્તૃત ચરિત્રે બહાર પાડવા પડે છે, • આમ છતાં, રા. ભાઈ માનલાલ દલી યદ દેશાઈ બી. એ. એલએલ. ખી, એ શ્રીમાન્ દેવચંદ્રજીનું જે સક્ષિપ્ત જીવનચરિત્ર લખ્યું છે તે આમાં દાખલ કરૂંછું. ભાઈ મેાહનલાલે એ મહપુરૂષના જીવનની જે લઘુરૂપ રેખા દારી છે તે અવશ્ય ઐતિહાસીક માર્ગદર્શક તે છેજ, ભાઇ મેહનલાલની પેઠે આપણા જૈન 'સતાના' આવી લોકપકારક દિશાઓમાં પ્રયત્ન કરવાં તત્પર થાય એટલું જ હું ઈચ્છું છું. મારા તરફથી પ્રકટ થયેલ ગુર્જર જૈન કાવ્યેાના સંગ્રહરૂપ રાયચંદ્ર જૈન કાવ્યમાલા” ના ગુચ્છક ૧લાની અંદર ગુજરાતી ભાષાના જન્મ સાથે જૈનિયાના સર્વથી પ્રથમ સબંધ છે એવી મારી માનીનતા મૈં ચર્ચા હતી. મારી આ માનીનતા રાજકાટ ખાતે મળેલી ત્રીજી ગુર્જર સાહિત્ય પરિષ૬માં અને 'જાહેર વર્તમાનપત્રામાં ચર્ચાઈ હતી. મારી આ માનીનતા હજી કાયમ છે; એટલુંજ નહી પણ મારી તે માનીતતા દૃઢ કરાવનારાં કેટલાંક કારણા મને ત્યાર પછી મળ્યાં છે.-જો કે એ ખરૂં છું' કે મે' જેમ પ્રથમ ગુર્જીકમાં કહ્યું હતું કે “ ગુર્જર ભાષાના જન્મ જૈનિયાથી હાવા યાગ્ય છે, ” એમ મારે કહેવું જોઇતું નહેાતું. મારે એમ કહેવું જોઈતું હતું કે તેની ખીલવણીમાં નિયેાએ સૈાથી પ્રથમ અને મુખ્ય ભાગ ભજવ્યા છે. 1 સદ્ગત ગોવર્ધનરામભાઈ તથા શ્રીયુત કેશવલાલભાઇએ જે દૃષ્ટિએ જૈન ગુર્જર સાહિત્ય અવલેાકયું છે તે દૃષ્ટિએ જો અવલેાકવામાં આવે તે મારી આ માનીનતા સત્ય જણાયા વિના નહીં રહે એમ હું અત્યાર સુધી માનું છું. મારે મારી આ માનીનતા સબંધમાં આ પ્રકાશનની સાથેજ વિશેષ ઉહાપાહ કરવાની ઈચ્છા હતી. પરંતુ મારી તે ઈચ્છા અત્યારે તે ઇચ્છારૂપેજ રહી છે—અમલ રૂપે બહાર આવી નથી. આ ગુચ્છકમાં જે પુરૂષાના કાવ્યાના સંગ્રહ દાખલ કર્યાં છે તેના સંક્ષિપ્ત જીવન ચરિત્રા તથા કઠણુ શબ્દોના કાષ અને સમજુતી આપવાની મારી ધારણા હતી- તે પણ શરીરના `` કારણથીજ પાર પડી નથી તે માટે" દિલગીર છું. મનસુખલાલ વજીભાઈ મેહતા.' તા. ૧૬-૧૨-૧૯૧૩, .Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 465