________________
૨૦
દેવચંદ્ર..
૧. જન્મ, દીક્ષા આદિ સબધી વિગતાના અભાવ
ઉક્ત મહાત્મા ક્યાં, ક્યારે જન્મ્યા, માત પિતા કાણુ હતા તથા દીક્ષા ક્યારે લીધી હતી, સમાધિસ્થ કયારે થયા, તે સંબધી ખીલકુલ વિગતા મળતી નથી. તેઓ અધ્યાત્મરસિક અને મહાન અદ્ભુત જ્ઞાનશાળી હતા તે વિષે ખીલકુલ સ ંદેહ નથી તેની. ખાત્રી તેમની વિદ્યમાન કૃતિઓ છે કે જે દરેકનું સૂક્ષ્મ પરિશીલન કરવાથી તુરતજ જણાઈ આવે છે. ૨. ગચ્છ અને ગુરૂપરપરા -
'
તેઓ ખરતરગચ્છને વિભૂષિત કરતા હતા. તેમની ગુરૂષરપરા નીચે પ્રમાણે છે.
કૈાટિક-ખરતરગચ્છજિનચંદ્રસૂરિ
પુણ્યપ્રધાનાપાધ્યાય
સુમતિસાગરાપાધ્યાય
સારંગ
..
'
રાજસાગરવાચક
જ્ઞાનબર્મપાટેક
।
દ્વીપદપાઠક
{
દેવચંદ્રજી ૩ સમયનિર્ણય.
ક્યારે દીક્ષા લીધી, ક્યારે સમાધિસ્થ થયા વગેરે હકીકત હમણાં જે જે સાધના ઉપલબ્ધ છે તેપરથી ખીલકુલ મળી શકતી નથી. જે, મળે છે તે પરથી એટલુંજ કહી શકાય કે અમુક સમયમાં વિદ્યમાન હતા.
,
-ખરતગચ્છના ૬૧ મી પાટે આવેલા છઠ્ઠા કે ૬૫ મી પાસે આવેલા સાતમા જિનચંદ્ર તે તપાસવાનુ રહેછે,
こ