________________
જનકવિતા.
1
'
શ્રીયુત મનસુખલાલ રવજીભાઈ મહેતાની જૈનસાહિત્યસેવા .સાક્ષર વર્ગને સુવિદિત છે, “ સનાતન જૈન” ના તંત્રી તરીકે સમગ્ર જૈનકામને હિતકર થઈ પડે એવા લેખા લખી સમગ્ર જૈનકામની . સેવા બજાવવાને વ્યાજખી રસ્તા ખીજા જૈનપત્રાને તેમણે બતાવ્યા છે. માગધી ભાષાના અભ્યાસની અને યુનિવર્સિટીમાં જૈનસાહિત્ય દાખલ કરાવાની ચર્ચા પ્રથમ તેમણે ઉપાડી હતી. જૈન કાવ્યદાહન પ્રગટ કરવાની પહેલ પણ તેમણેજ કરી છે. શરીર આરાગ્ય નહિ હાવા છતાં તે જૈનસાહિત્યની બની શકતી સેવા બજાવ્યે જાય છે એ નજરે જોયા પછીજ આટલું. લખવાનું મન થયું છે. તેમના તરફથી પ્રગટ થતા જતા કાવ્યદોહન માટે જૈનકવિતા વિષેના મારા આગલા વિચારે કે જે વિચારામાં હછ ફેરફાર થયા નથી તે આ નીચે દર્શાવું. છું.
;
'
s
•, જૈનસાહિત્ય વિષે ગુજરાતી સાહિત્ય પરિષદ્ના પ્રમુખ સ્થાનપરથી. સાક્ષરમંડનમણિ ગાવર્ધનરામભાઇએ તેમજ. -સાક્ષર શિરેામણિ - કેશવલાલ ભાઇ ધ્રુવે ચેાગ્ય વિવેચન કર્યું છે, એવા નિષ્પક્ષપાત ત્રાહિત વિદ્વાનેાના અભિપ્રાયને લીધે જૈનેતર વિદ્યાના જૈન સાહિત્યપ્રતિ સહાનુભૂતિ બતાવવા લાગ્યા છે અને એ સાહિત્ય. તરફ જરા જરા ડાકી, કરવા લાગ્યા છે એ માટે જૈના ઉક્ત અને વિદ્વાનેાનાં આભારી છે.
1
- કવિ દલપતરામે કાવ્યદોહનની પ્રસ્તાવનામાં જુદા જુદા, કવિઓના સંબંધમાં ક ંઇક કહ્યું છે. તેમનાં નામ માત્ર પણ સભાયા છે ત્યારે જૈન કવિએ સબંધી એક અક્ષર પણ લખ્યા ‘નથી. કાવ્યદેહનના ૧ લા ભા ગમાં જ્યારે ત્રીશ કવિની કવિતાઓ લીધી છે ત્યારે તેમાં માત્ર એકજ જૈન કવિતા દાખલ થવાને ભાગ્યશાળી થઈ છે. તેજ પ્રમાણે કાવ્યદોહનના ખીજા ભાગાનું સમજી લેવું. આપણે એમ માનીએ કે જૈન કવિની કવિ કે ગ્રંથેાની કાઇ પણ વિશેષ હસ્તલિખિત પ્રતાતેમના હાથમાંઆવી
'
1
તા
"
નહિ હેાય; પરંતુ તેમ નથી. તેઓશ્રી. કાવ્યદોહનના પૃ ૧૫૩ મેં જણાવે છે કે “ ખીજા હિં દુ કરતાં જૈનના જતિઓએ રચેલા ગુજરાતી ભાષાના