________________
થઈ પડે છે. ગાયન એ પાંચમે વેદ ગણાય છે. ગાયનેથી ચિત્ત લે પિમેં છે. તે કવિતા તરફ રૂચી કરાવી નીતિને રસ્તે દેરવાનું કામ રાસ વર્ડ કરવાને જૈન લેખકે લલચાય તેમાં નવાઈ નથી. કેટલાંક રાસમાં કવિઓએ તે અને કલ્પનાશક્તિને સારી રીતે સરાણે ચડાવી હોય એમ જણાય છે. કઈ કઈ રાસમાં એવું પણ જોઈ લેવાય છે કે વાત કંથમાં ચમત્કારિક અને મંત્રતંત્રની કે દેવતાઈ વાનાં વર્ણન કરવા જતાં પાનાં ને પાનાં ભરી દીધાં હોય છે અને તેમાં રાસને વિશેષ ભાગ કાઈ જવાથી સુબોધક ભાગ કાં તે દબાઈ જાય છે ને કાતિ અલ્પ ભાગમાં આવે છે. દરેક રોલમાં મુખ્ય પાત્ર સંસાર છોડી સાધુપણું અગીકાર કર્યાની વાત આવે છે અને છેલ્લે તેણે સ્વર્ગ મેક્ષનાં સુખની પ્રાપ્તિ કથનું રાસ ઉપરથી જોઈ લેવાય છે. મેક્ષના મેતી જેવા મહાપાત્રને જ કવિ મૂળ માંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે. ખરેખર સંવર્તનૈશાળી' ચિનેજ" જનસમૂહું આગળ ખડા કરી તેના દુષ્ટતથી શ્રોતાઓને સદ્ગુણી બનાવવાનો એ કવિઓને શ્રમ સ્તુતિપાત્ર છે.. . .' ગુર્જરી કવિતાના પવિત્ર પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી ઉઠયા છે. તેમની કવિતાઓએ અનેક દાખલા"દષ્ટાંતે આપી દાન, શીલ, ત"; ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે બાબતેને મહિમા વધારવા સારે શ્રમ લીધે છે. એકલું અમુકદેવનું વર્ણન કે અમુક ધામનું વર્ણન કે અમુક અવતારનું વર્ણન લઈ માત્ર છે તે માટે જ રાસ રચાયા હોય એવું જણાતું નથી, પણ ધર્મનીતિના સિદ્ધાંત તરફ જનસમૂહમેં વાળી શકાય તેવાં પાત્રો પસંદ કરી તે તરફ શ્રોતાઓને વાળવાની તેજવીજ કરવામાં આવી છે. રાસાનું સામાન્ય સ્વરૂપ-એ પ્રમાણે છે. બાકી તેમાં કઈ કઈ અપવાદ પણ છે., . . .
વિમળ મંત્રીને રાસ, કુમારપાળને રાસ વગેરે રાસે વાંચવાથી કેટલુંક ઐતિહાસિક જ્ઞાન પણ થાય છે. વલ્લભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં પણ જૈન પંડિત વાદવિવાદ કરતા. વનરાજ ચાવડાથી માંડીને ઠેઠ વિશળદેવ વાધેલા સુધીનો ઇતિહાસ તપાસીએ તો તેમાં પણ જૈન સાધુઓ અને જૈન મંત્રીઓ થોડે થડે કેળે દર્શન દેતા જણાય છે. પિતાના પ્રબળ સમયમાં તેમણે સાહિત્યની અભિવૃદ્ધિ માટે ને ધર્મનીતિના સિદ્ધાંતોના પ્રસાર માટે શ્રમ લીધે સ્પષ્ટ થાય છે. * * * * *