Book Title: Raichandra Jain Kavyamala Author(s): Mansukhlal R Mehta Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 7
________________ અર્પણા. શ્રીયુત કૃણલાલ મોહનલાલ ઝવેરી, * એમ. એ. એલએલ. બી. T '' જજ, સ્મોલ કઝીસ કે, મૃગઈ. પૂજયારધભાઈશ્રી : આપને અને મારો પરિચય સહજ કારણવશાત થયો હતો, બહુજ થોડા સમયમાં એ પરિચયમાં સ્નેહભાવ-વાત્સલ્ય ભાવ અંતર્ગત રહેલ પરસ્પર અનુભવમાં આવવા લાગ્યો. એ અનુભવ નૈસર્ગિક જણા-કુદરત કેળાંની કૃતિરૂ૫ જશું. શાસ્ત્રકારોની પરિભાષામાં જેને નેહાનુબંધીય નેહ કહે છે તે સ્નેહ એ હેવાયોગ્ય છે કે કેમ એ મારો જનમનપ્રત્યે પ્રશ્ન છે. - જેવિશેષણપૂર્વક હું આજે આપને સંબોધું છું તે વિશેષણ જૂના જૂના વખતથી આપણા પૂર્વજોએ નિશદિન ગાયું છે–ગોખ્યું છે. પૂજ્યઆરાધકતા” એ વિશેષણ આપને ગ્ય છે એમ મેને લાગ્યું. “વેદનાતાવરણમાં ઉછરેલ વ્યક્તિ “જૈન વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિના પ્રયત્નો પ્રત્યે પ્રમોદ ભાવ શા કારણે ધરાવી શકે એને ખ્યાલ કરતાં મને એમ ધ્યાનમાં આવ્યું કે જો તેમાં પૂજ્ય આરાધકતાનો ગુણ હોય છે તેમ થઈ શકે. જેન મેહતાની કૃતિઓ પણું પૂજ્ય હોય તો તેને આરાધવાયેગ્ય ગણી આરાધવી જ જોઈએ એ ભાવ આપને વિષે સ્થિર થયેલે દેખી, આપને આજે તે વિશેષણથી સંબંધી પ્રાચીન જૈન મહેતાની કૃતિઓના આ એક સંગ્રહની સાથે આપને પૂછ્યા વિને અર્થાત શિષ્ટાચાર સાચવ્યા વિમાં આપનું નામ જોડુ છું. આ સંગ્રહના પ્રથમ ગુચ્છક સાથે આપનાં અંગત મિત્ર અને ગુજરાતના એક સુન્દર પુત્ર સદ્ગત ગોવર્ધનરામભાઈનું નામ મેં જોયું હતું. આ બીજા ગુચ્છક સાથે આપનું નામ જોડું છું. મેને તેવી સંકલના ગોઠવવાનું ઠીક લાગ્યું એટલે મેં તેમ કર્યું. .. : : : ' , ' ' . મનસુખલાલPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 465