Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ પરિષદ્ધ બને બેઠકમાં માનવંત પ્રમુખ સાહેબે તરફથી જૈનેની ગ્ય કદર થઈ છેજ. . - ' ' . * * * * સ્વ. સાક્ષરશ્રી ગોવર્ધનરામભાઈના ભાષણમાંથી ઉતારે કરિયે. “શતક ૧૪ મું_ગુજરાતમાં તેજસિંહના એક ગ્રંથ વિનાના સર્વ ગ્રંથ માત્ર જૈન સાધુઓના રચેલા છે. એ ગ્રંથ પણ મેટા ભાગે ધર્મ, સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના ગચ્છેને આશ્રય પામી આટલે સાહિત્યક્ષ ઉગવા દીધો છે ” ઈત્યાદિ. “ ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું તે વેળા દિલ્હીના બાદશાહ, ગુજરાતના સુબાઓ અને નાના સરદારને વિગ્રહ આ યુગના આરંભથી ૧૩૫૦ સુધી ચાલ્યો અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગંડળ વગેરે કાઠિયાવાડના ગામમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યા હતા. તેવામાં જૈન ગચ્છના ચાર પાંચ સાધુઓ ઉક્ત ગુજરાતી સાહિત્યના એકલા આધારભૂત હતા. તે પછીના પચીશેક વર્ષમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ એવા આધારભૂત હતા. ” “ જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેને કઈ અંશ પણ અન્ય વિદ્વાનમાં કેમ ન દેખાય ? તેઓ કયાં ભરાઈ બેઠા હતા. ” જેને પ્રકારની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં સૂવે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજકર્તા મુસલમાન વર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જૂદું ધાવણ ધાવી બંધાઈ એ પણ તેમના આ ભ્રમણના ઈતિહાસથી સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા જુદે જુદે રૂપે બંધાવા પામી. ” “ શતક ૧૫ મું (ઉત્તરાર્ધ). પાટણ નગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત-પ્રાકૃતમાં સાહિત્યને રચાવા લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહિ તે તીર્થ જેવુંજ આ સાધુઓએ કરેલું જણાય છે.” Imperial Gazetteer of India | 9600 ill aliqlari Jainism વિષે નીચે પ્રમાણે લખે છે –

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 465