________________
હજારે ભાગતાં ભાગમાં એક એટલે ૩ (અર્ધઅંશ) આવે છે. તેટલું એક યોજન ચડતાં ઘટે અને એક એજન ઉતરતાં વૃદ્ધિ પામે, એટલે કે ચડતાં એક એક પેજને અર્ધ અર્ધ એજનને વિસ્તાર ઘટે અને એક એક યોજના ઉતરતાં અર્ધ જન વિસ્તાર વધે છે. ૧૪
વળી તે જગતીએ બે કેશ ઉંચી, અને તેના આઠમા જગ જેટલા એટલે૫૦૦ ધનુષ્ય પ્રમાણ વિસ્તારવાળી તથા કંઈક એ બે જન પ્રમાણ ઉત્તમ વનવાળી પાવર વેદિક વડે શોભિત શિરવાળી છે એટલે કે જગતીની ઉપર મય ભાગમાં બે ગાઉ ઉંચી અને પાંચસે ધનુષ પહેલી પઘવરવેદિકા છે અને તે વેદિકાની બન્ને બાજુએ (પડખે) એ એજનમાં અઢી સે ધનુષ એાછા એટલા પ્રમાણવાળું પહેલું વન છે. (એટલે કે બન્ને બાજુના વનનું મળીને એકંદર પ્રમાણે ચાર યોજનમાં પાંચ સે ધનુષ ઓછું થાય છે, કેમકે વચ્ચેની વેદિક પાંચ સે ધનુષ પહેળી છે તેથી તેટલું પ્રમાણ ઓછું હોય છે.) તથા વનને ઘેરાવ જગતીના અનુસાર જાણ. ૧૫
વેદિકાને તુલ્ય મેટા ગેખના વલયે કરીને ચતરફથી વીંટાયેલી છે, તથા જે દ્વીપ અથવા સમુદ્રની જેટલી પરિધિ હેય તેમાંથી અઢાર જન ઓછા કરી ચારે ભાગતાં જેટલું પ્રમાણ આવે તેટલું જગતીમાં આવેલા વિજયાદિક દ્વારેનું અંતર છે. અઢાર જન ઓછા કરવાનું કારણ
azien sta add salot