________________
૩૧
અ –એ લાંબા વૈતાઢય અને ચાર ગેળ વિતાઢય પર્વત છ ક્ષેત્રોના મધ્યમાં છે. તથા મહાવિદેહ ક્ષેત્રના મધ્યમાં મેરૂ પર્વત છે. આ રીતે સાત ક્ષેત્રોમાં રહેલા, સાત પર્વને કહી. હવે કુલગિરિનું પ્રમાણ કહે છે. ર૪
વિવેચન –ભરત અને ઐરવત એ બે ક્ષેત્રની મધ્યમાં બે લાંબા વૈતાઢય આવેલા છે. તેથી તે બંને ક્ષેત્રના બન્ને વિભાગ થાય છે. તથા બાકીના હેમવંત ક્ષેત્ર અને અરણ્યવત ક્ષેત્રની વચમાં તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રની વચમાં બરાબર મધ્ય ભાગમાં ગેળ વૈતાઢય પર્વત આવેલા છે. ગોળ વૈતાઢય હોવાથી આ ક્ષેત્રમાં બે વિભાગ થતા નથી, તથા મહાવિદેહ ક્ષેત્રની વચમાં એફ પર્વત આવે છે. હવે છ કુલગિરિઓનું પ્રમાણ આગળની ગાથામાં કહે છે ૨૪ ઇમચઉસયઉચા, કણગમયા કણઝરાયયા કમસે તવણિજસુવેલિઆ, બહિમઝભુતરા દો દો. ૨૫
સવઉચ્ચા-સો જોજન ઉંચા
સુવર્ણના અણગમધ્યાસુવર્ણના સુરલિયા-ઉત્તમ ઘેડૂર્યમણિના રામસ્રા રૂપાના
મજા ભિંત-ધ્યના તથા તવાણિજ–તપનીય (સતા)
અંદરના અર્થ –બહારના, મધ્યમ અને અત્યંતરના બળે કુલ પ્રર્વતે અનુકએ એક સે, બસે અને ચાર એજન ઉંચા છે. તેમજ સુવર્ણમય, સુવર્ણ અને રૂપામય, રકત સુવર્ણ અને સારા વૈર્યમય છે. ૨૫