________________
૩ર
અર્થ-આ ઉપર કહ્યા પ્રમાણે કેટલાક દ્વીપ અને સમુદ્રને લેશમાત્ર વિચાર બુદ્ધિરહિત એવા પણ મેં એટલે રશેખરસૂરિએ તીર્થકરના, ગૌતમસ્વામી સુધર્માસ્વામી વિગેરે ગણધરના, જિનભદ્રગણિ, મલયગિરિ, વજન અને હેમતિલકસૂરિ વિગેરે ગુરૂઓના, શ્રતના અને મૃતદેવીના એટલે સરસ્વતીના પ્રસાદે કરીને લખ્યા છે. પ-૨૬૧
બાકીના દ્વીપ સમુદ્રોનું સ્વરૂપ જાણવાનો ઉપાય જણાવે છે – સંસાણ દવાણ તહેદહાણું, વિઆરવિત્થારમણારપાર; સયા સુઆઓ પરિભાવવંતુ, સવ પિ
સવનુમઈચિત્તા. ૬-૨૬૨ સેસા બાકીના
સુયામ-કૃતજ્ઞાનથી દીવાણ-દીપે ના
પરિભાવયંસુ-વિચારે તહેદીયું-તથા ઉદધિના | વિઆર વિત્યારં-વિચારના અશ્વપિ-સર્વ પણ
વિસ્તારને
સવનુમઈ–સર્વજીના મતમાં આરપાર-પારાવાર, પાર
વિનાના | ઈક્કચિત્તા–એક ચિત્તવાળા અર્થશેષ એટલે પૂર્વે જે મેં કહ્યા તેથી બાકી રહેલા અસંખ્યાતા દ્વીપ તથા સમુદ્રના પાર.-ન પમાય એવા વિચારના વિસ્તારને સર્વદા શાથકી સર્વજ્ઞના મતમાં એક ચિત્તવાળા ભવ્ય પ્રાણીઓ સંપૂર્ણપણે જાણે. એટલે કે સર્વજ્ઞના મતમાં એકચિત્ત હોવાથી અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી હસ્તતળમાં રહેલા મેટા આમળાના ફળની જેમ જાણે અને અન્ય પાસે પ્રરૂપણ કરે. ૬–૨૬૨