________________
૧૭૯
વિજયાના મળીને વિસ્તાર છે, તથા બે માજીના ( પૂને પશ્ચિમના ) વનમુખના વિસ્તાર અઠ્ઠાવન સેા અને ચુમાળીશ ચેાજન છે, તથા સાત સેા અને પચાસ યાજન છ અંતરનદીના વિસ્તાર છે, ચાપન હજાર યોજન મેરૂ અને ભદ્રશાળ વનના વિસ્તાર છે, તથા આઠ વક્ષસ્કાર ગિરિના વિસ્તાર ચાર હજાર યેાજન છે. એ સર્વાંને એકઠા કરવાથી પિરપૂર્ણ એક લાખ યાજન થાય છે. ૧૬૫–૧૯૬
વિવેચન:—મહાવિદેહની એક લાખ યેાજનની લખાઈ છે. તેની અંદર નીચે જણાવ્યા પ્રમાણે આવેલા વિજયાદિક પાંચને વિસ્તાર એકઠા કરવાથી લાખ યાજન થાય છે, તે જણાવે છે.— સાળ વિજયાના વિષ્ણુ ભ
-
એ વનમુખના વિષ્ણુ ભ છ અંતરનદીના વિષ્ણુ ભ
મેરૂના વિષ્ણુ ભ
મે માજીના ભદ્રશાલ વનના વિષ્ણુભ આઠ વક્ષસ્કાર ગિરિના વિષ્ણુભ
(૧૬૫–૧૬૬ )
૩૫૪૦૬ યોજન ૫૮૪૪ ચેાજન
૭૫૦ ચેાજન
અધેાગ્રામ કયાં છે તે કહે છે:
૧૦૦૦૦ યાજન ૪૪૦૦૦ યાજન ૪૦૦૦ ચેાજન
કુલ. ૧૦૦૦૦૦ ચેાજન
જોઅણસયદસગ તે, સમધરણીએ અહા અહેાગામા; ખાયાલીસસહસેહિ’, ગંતુ મેરુસ પચ્છિમએ. ૧૬૭
સમધરણીઓ-સમભૂમિથી અહા-નીચે અહેાગમા-અપેાત્રામ
માયાલીસ–એ તાલીસ ગંતુ –જઇને પસ્થિમએ-પશ્ચિમ દિશામાં