Book Title: Laghu Kshetra Samas Ya Jain Bhugol
Author(s): Ratnashekharsuri
Publisher: Ratilal Badarchand Shah Master

View full book text
Previous | Next

Page 355
________________ ૩૧૮ અર્થ–––બાકીના જેઓ જંબૂદ્વીપ કરતાં ધાતકી --ખંડમાં બમણ પ્રમાણવાળા તથા સરખા પ્રમાણુવાળા કહ્યા છે. તેઓ અહીં ધાતકી ખંડ કરતાં તેમજ બમણું અને સરખા જાણવા. પ-૨૪. વિવેચન –બાકીના પદાર્થો એટલે ક્ષેત્ર, નદી, પર્વત, કહ વિગેરેનું પ્રમાણ જે પ્રકારે જંબુદ્વીપથકી ધાતકીખંડને વિષે કેટલાકનું બમણું અને કેટલાકનું સરખું કહ્યું છે, તે જ પ્રમાણે ધાતકીખંડથકી આ પુષ્કરાર્ધમાં બમણું અને સમાન જાણવું. વિશેષ એ છે કે ધાતકીખંડના અધિકારમાં દીર્ઘવિતાઢયના વિખંભાદિક, જંબુદ્વીપના દીર્થ. વૈતાઢ્ય જેવા જ કહા છે તે વિષે કહ્યું છે કે-“કંચનગિરિ, ચમક, દેવકુરૂના પર્વતે તથા વૃત્ત અને દીર્ઘતાઢયેનો વિધ્વંભ, ઉદ્વેધ (ઉંડાઈ) અને સમુછુય (ઊંચાઈ) જંબુદ્ધીપને વિષે કહ્યા પ્રમાણે જાણવી.” તથા પુષ્ઠરાર્થના અધિકારે કહ્યું છે કે-વૈતાઢયને ઉદ્ધધ-ઉંડાઈ સવાછ એજન, સમુછય–ઉંચાઈ પચીશ એજન અને વિસ્તાર બસ જનને છે.” આ રીતે બે વિકલ્પ તત્ત્વજ્ઞાની જાણે ૫-૨૪૬ હવે પૂર્વે ધાતકી ખંડમાં કહેલા ધ્રુવાંક પ્રમાણે પુષ્કરાધના ક્ષેત્રોને ત્રણ પ્રકારનો વિસ્તાર લાવવા માટે ધ્રુવરાશિ કહે છે – અડસી લકખા ચઉદસ, સહસા તહ વ સયા ય ઈસવીસા; અભિંતર ધુવરાસી, પુરાવૃત્તવિહીઈ ગણિઅ.૬-૨૪૭

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394