________________
૧૪૬
હવે ગજદંત ગિરિનું વર્ણન કરે છે—છવ્વીસ મહસચઉસય, પણહત્તરિ ગંતુ કુણઈપવાયા; ઉભઓ વિણિગ્નયા ગય–દંતા મેમ્મુહા ચઉ. ૨૬ પણહત્તરિ-પંચોતેર
ઉભઓ-બંને બાજુ ગંતુ જઈને
વિણિગ્નયા-નીકળેલા કરૂણઈ-કુરૂક્ષેત્રની નદીના ગયેદંતા-ગજદંત પર્વત પવાયા-પ્રપાતકુંડમાંથી ! મેરૂમ્સહા–મેરૂની સન્મુખ
અર્થ –કુરૂક્ષેત્રની નદીના પ્રતિકુંડથી છવ્વીસ હજાર ચારસો પંચોતેર જન જઈએ ત્યારે બંને બાજુએ મેરૂની સન્મુખ ચાર ગજદંતા નીકળ્યા છે. ૧૨૬
વિવેચનઃ–દેવકુફ અને ઉત્તરકુરૂમાં આવેલી શીતદા અને શીતા નદીના પ્રપાતકુંડથી છવીશ હજાર ચાર સો. અને પંચોતેર (ર૬૪૭૫) જન જઈએ ત્યારે તે ઠેકાણે નિષધ અને નીલવંત એ બે કુલગિરિમાંથી બે બે ગજદંત પર્વતે નીકળ્યા છે. તે ચારે ગજદંત પર્વત મેરૂપર્વતની સન્મુખ ગએલા છે. (મેરૂ સુધી પહોંચેલા છે.) તે હાથીના દાંતને આકારે વાંકા હેવાથી ગજદંત કહેવાય છે. (મેરૂ પર્વત ૧૦૦૦૦ એજન પહેળે અને તેના પૂર્વ–પશ્ચિમે ભદ્ર શાલ વન બાવીશ બાવીશ હજાર જન-કુલ ૫૪૦૦૦ એજન પ્રમાણુ પહોળા કુરુક્ષેત્રમાં બે ગજદંતાની પહોળાઈના એક હજાર યોજન જતાં ૫૩૦૦૦ તેમાંથી શીતા શીતદાના મૂળ વિસ્તારના ૫૦ જન જતાં પર૯૫૦ તેના અર્ધ ભાગે ર૬૪૭૫ પેજન થાય એટલા શીતા ને શીતદાથી બંને બાજુના ગજદૂતે છેટા છે. ૧૨૬