________________
૫૦
४०००
૩ મહત્તશના કમળ (બીજા વલયમાં) ૪ ૪ અનીકાધિપતિના કમળ ૫ સામાનિકના કમળ ૬ આત્યંતર પર્ષદાના કમળ
૮૦૦૦ ૭ મધ્ય પર્ષદાબા કમળ
૧૦૦૦૦ ૮ બાહ્યા પર્ષદાના કમળ x ૧૨૦૦૦ ૮ આત્મરક્ષકના કમળ (ત્રીજા વલયમાં) ૧૬૦૦૦ ૧૦ ચેથા વલયમાં આભિગિકના કમળ ૩૨૦૦૦૦૦ ૧૧ પાંચમા વલયમાં આભિયોગિકના કમળ ૪૦૦૦૦૦૦ ૧૨ છઠ્ઠા વલયમાં આભિયોગિકના કમળ ૪૮૦૦૦૦૦
કુલ કમળ–૧૨૦૫૦૧૨૦ હવે તે કહેના દ્વારે કહે છે – પુવાવરમેમ્મુહં, દુસુ દારતિમં પિ સદિસિ દહમાણા,
અસિભાગપમાણે, સતરણું ણિગ્નયણઈઅં. ૪૬ પુળ્યાવર-પૂર્વ અને પશ્ચિષ | દહમાણાના પ્રમાણથી મેરૂમુહંમેર સન્મુખ
અસિભાગ-એંશીમા ભાગે સુ-એ (સરોવર)માં
સતોરણ-તોરણ દિન દારતિગંપિ-ત્રણે દ્વારે પણ ણિગ્ટય-નીકળેલી સદિસિ–પિતાપિતાની દિશાના | નઈઅં-નદીવાળું
અર્થ_કહને વિષે પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં તથા મેરૂ પર્વતની સન્મુખ એમ ત્રણ દ્વાર છે. તે ત્રણ દ્વારા પણ પિતાની દિશાના દ્રહના પ્રમાણથી એંશીમા ભાગના