________________
જંબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદતસુરની શય્યા છે અને બાકીના ત્રણ ભવનને વિષે તે જ દેવના આસને છે. વળી તે જ બવૃક્ષ અનુક્રમે બાર વેદિકાવડે વીંટાયેલો છે. ૧૪૨
વિવેચન –-આ જબૂવૃક્ષની ચાર શાખામાંની પૂર્વ દિશાની શાખા ઉપર આવેલા ભવનને વિષે જંબૂદ્વીપના
અધિષ્ઠાયક અનાદત નામના દેવની શય્યા છે અને બાકીની ત્રણ શાખાઓના ભવનને વિષે તે તે દેવના આસને એટલે બેસવા માટે સિંહાસને છે. આ જંબૂવૃક્ષ અનુક્રમે બાર વેદિકા વડે વિટાએલું છે. ૧૪૨ દહપઉમાણે જે વિસ્થરં તુ તમિહાવિ જંબુસખાણું નવરં મધ્યરિયાણું, ઠાણે ઈહિ અગ્નમહિસ. ૧૪૩ દહપઉમાણું–કહાના કમળને ઇહાવિ–અહીં પણ
ઠાણે-સ્થાને મહયરિયાણુ-મહત્તરિ | અગમહિસીએ- અગ્ર મહિને | દેવીઓના |
પીઓ, પટરાણીઓ અર્થ:–જે પ્રમાણે પ્રહના કમળનો પરિવાર રૂપ વિસ્તાર કહ્યો છે તે પ્રમાણે અહીં જંબૂવૃક્ષનો પણ વિસ્તાર જાણ. પરંતુ ચાર મહત્તરિકાને બદલે અહીં ચાર અગ્ર મહિષીઓ જાણવી ૧૪૩
વિવેચન –જેમ દુહમાં આવેલ મૂલ કમળને ફરી બીજા કમળને પરિવાર કહ્યો છે, તેમ અહીં પણ જબૂવૃ
ને તે જ પ્રમાણે પરિવાર જાણે. એટલે કે શ્રીદેવીના મુખ્ય પદ્મના પરિવાર રૂપ બીજ પદ્મ કહ્યા છે તે જ રીતે
૧૧