________________
૧૮૮
અથ તથા પંચાણું સેા, ચારાણુ સા‚ સાડીત્રાન્ સે, આડત્રીશ સે।, અને દશ સે, આ પ્રમાણે નીચેથી અનુક્રમે પાંચ સ્થાનાની પહેાળાઈ જાણવી. ૫-૨૨૯
વિસ્તરા—અહીં મેરૂની પાંચ સ્થાનાની પહેાળામ આ પ્રમાણે:મૂળમાં ૯૫૦૦ યોજન, ભૂતળ આગળ ૯૪૦૦ ચાજન, નંદનવને ૯૩૫૦ ચેાજન, સેામનસ વને ૩૮૦૦ ચેાજન, અને શિખર ઉપર ૧૦૦૦ ચેાજન વિસ્તાર છે.
આ એ મેરૂપર્વતના કાઈ પણ ઇચ્છિત સ્થાને તના વિસ્તાર જાણવા માટે હાનિ અને વૃદ્ધિ લાવવાની રીત આ પ્રમાણે છે:-મૂળમાં મૈના વિસ્તાર ૯૫૦૦ યાજન છે તેમાંથી શિખરના વિસ્તાર જે ૧૦૦૦ યાજન છે. તે બાદ કરતાં ૮૫૦૦ ચેાજન રહે છે, તેને મેરૂની કુલ ઉંચાઈ ૮૫૦૦૦ ચેાજન વડે ભાગવા. પણ ભાગ ચાલતા નથી, તેથો ૮૫૦૦ ને દશે ગુક્ષુવા ત્યારે ૮૫૦૦૦ દશાંશ થયો. તેને ૮૫૦૦૦ વડે ભાગતાં ભાગમાં ૧ આવે છે, તેથો સિદ્ધ થયું કે ભૂતળથી ઉંચે ચડતાં દરેક ચીજને એક દશાંશ ચૈાજન એટલે એક ચીજનના દશમા એક ભાગ વિસ્તારમાં ઘટે છે અને શિખર ઉપરથી નીચે ઉતરતાં દરેક ચાજને એક દર્શાય ચૈાજન વિસ્તારમાં વધે છે. એટલે દશ યાજને એક ચેાજનની હાની–વૃદ્ધિ સમજવી. ૫-૨૨૯
હવે જમૃદ્વીપ કરતાં જે પદાર્થોનું અહીં બમણુ` પ્રમાણુ છે તે કહે છે: