________________
૧૯૦
આંતરા મળીને થયેલા પ યોજન સાથે કરવામાં આવેલ છે. સૂર્યના છેલા બે માંડલાના ફ જુદા ગણવાના છે.) ૧૭૩
હવે ચંદ્રની દરેક મંડેલે મુહૂર્તગતિ કહે છે– સાહિએ પણસહસ તિહત્તરાઈ, સસિણ મુહત્તગઈમળે, બાવહિઆ સા બહિ, પઈમંડલ પઉણચઉ વઢી.૧૭૪ તિહુત્તરાઈ-તોંતેર
બહિ–બહાર
પઈમંડલ-પ્રતિ મંડલે, દરેક મુહુત્તગઇ-બુહૂર્ત ગતિ
માંડલ બાવનહિઆ-બાવન અધિક | પઉણચ-પોણાચાર
અર્થ:સૌથી અંદરના મંડલે રહેલા ચંદ્રની મુહૂર્ત ગતિ પાંચ હજાર તેર જન અધિક જાણવી. તે ગતિમાં પ્રતિમંડલે પણ ચાર એજન વધારતાં સૌથી બાહેરના મંડલે બાવન જન અધિક મુહૂર્ત ગતિ આવે છે. ૧૭૪
વિવેચન –ચંદ્ર જ્યારે સૌથી અંદરના માંડલે એટલે નિષધ પર્વત ઉપરના આત્યંતર માંડલે હોય છે, ત્યારે તેની ૫૦૭૩ મેજર અધિક મુહૂર્તગતિ હોય છે. અહીં અધિકમાં સાઠીયા ઓગણત્રીસ ભાગ ૨ અથવા 15953 યેાજન લેવા.
જ્યારે ચંદ્ર સીથી બાહ્ય મંડલે આવે છે ત્યારે તે મુહૂર્ત ગતિમાં બાવન જન વધે છે. કારણ કે ચંદ્ર જેમ જેમ બાહેરના માંડેલે આવે તેમ તેમ પણ ચાર પિણે ચાર
જનને મુહૂર્ત ગતિમાં વધારો થાય છે. પ૦૭૩ એજનમાં (૫૨) બાવન જન વધારવાથી પ૧૨૫ પેજન આવે છે. ઉપર જન વધારે જાણવા.