________________
૨૯૬ ધરિ–આતમાં, પ્રારંભમાં | ગુણવીસ-એકસો આમ સગણ ઉમા-સત્તાણુ
ગુણયલ ઓગણચાલીસા ધુવંધ્રુવક મજ-મધ્યમાં (વચ્ચે)
ધુવન્ત-અન્તને ધુવાંક અડુત્તર–આઠ અધિક
માણ–પ્રમાણ સતસદ્ધિ–સડસઠ
વિશુદ્ધ-બાદ કરેલું લકખા-લાખ
સેલંસ-સોળમા ભાગ જેટલી અર્થ-આદિને વિષે ચઉદ લાખ, બે હજાર, બસ ને સતાણ (૨૪૦રર૯૭) પ્રવક થાય છે, તથા મધ્યને વિષે કસે આઠે અધિક, સડસઠ હજાર, અને છવીસ લાખ (૨૬૬૭૨૦૮) ધ્રુવાંક થાય છે, (૧૧) તથા એક સે ને ઓગણીશે અધિક બત્રીસ હજાર, ઓગણચાળીશ લાખ (૩૯૩ર૧૧૯) વાંક અંતને વિષે થાય છે તથા અંતરનદી, વક્ષસ્કર પર્વત, મેરૂ પર્વત, ભદ્રશાળ વન અને વનમુખ, તેમના પ્રમાણ વડે ધેલા–બાદ કરેલા ક્ષેત્રના વિસ્તારના સેળમાં ભાગ જેટલા પહોળા વિજય હાય છે. ૧૧–૧૨–૨૩૫-૨૩૬ . (આ યુવક ધાતકીખંડની આદિ, મધ્ય ને અંત્ય પરિધિમાંથી ૧૪ પર્વતેનો વિસ્તાર બાદ કરતાં આવે છે. તે પર્વતે સંબંધી યંત્ર ૩૦૪ પૃષ્ટમાં આપેલ છે.),
વિવેચન –અહીં પ્રથમ આદિને વાંક ૧૪૦રર૭ છે. અને ક્ષેત્રને અંક ૧ છે, તેથી તેને એકે ગુણતાં તેટલે જ અંક આવે છે. તેને ઉપરની ગાથામાં કહા પ્રમાણે ૨૧૨ વડે ભાગતાં ૬૬૧ બચાવે છે. એટલે ભરત અને એરવને આદિ વિસ્તાર જાણવે. મધ્યને