________________
કલશ-૧૨૬
૧૬૧
જે પુણ્ય-પાપથી જીવે તે જીવન જીવનું નહીં. આવી વાતો છે પ્રભુ ! જગતને બેસે ન બેસે !!
“તેથી કર્મનો આસ્રવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે.” અંતર્મુખ ૫૨માત્મા બિરાજે છે ત્યાં જ્યાં દૃષ્ટિ પડે છે ત્યારે આસ્રવને જીતીને જીવની જીત થાય છે. સંવરની જીત થાય છે- એમ કહે છે. છે તો શાંતરસનું વર્ણન પણ શાંતરસમાં વી૨ ૨સ ભરેલો છે. એ શું કહ્યું ? સમયસાર નાટકમાં પાઠ છે. કેમકે કર્મને વેરી કીધાંને ! છે તો શાંતરસનું વર્ણન પણ તેમાં વી૨ ૨સનું વર્ણન કરીને શાંતરસનું વર્ણન કર્યું છે. તેમાં વી૨૨સ છે.
પ્રભુની સ્તુતિ કરીએ છીએને...
“ઉપશમરસ વ૨સે પ્રભુ તારા નયનમાં”
ઉપશમરસ એટલે શાંત... શાંત... શાંત... શાંત... શાંત. કેમકે જેનો સ્વભાવ ઉપશમ અકષાય સ્વભાવથી ભરેલો ભગવાન છે તેની જ્યાં દશા થઈ એ ઉપશમ ૨સની થઈ છે. તેથી જીવની–જ્ઞાનની જીત ઘટે છે.
અનાદિથી રાગની જીત હતી. રાગ કહે મેં મોટા-મોટા માંધાતાઓને જીતી લીધા છે. શુદ્ધજ્ઞાન કહે–હવે મેં તારી જીત મેળવી છે. હું આનંદનો નાથ છું એવું એને ભાન થઈ ગયું છે. હવે એ આસ્રવ... ફાસ્ત્રવ મારામાં નથી. આ સંવર અધિકા૨ની શરૂઆતનો માંગલિકનો
શ્લોક થયો.
(શાર્દૂલવિક્રીડિત )
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। २-१२६ ।।
"
ખંડાન્વય સહિત અર્થ:- “વં ભેવજ્ઞાનમ્ àતિ” (પં) પ્રત્યક્ષ એવું (મેવજ્ઞાનમ્ ) ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધસ્વરૂપનો અનુભવ (હવેત્તિ) પ્રગટ થાય છે. કેવું છે? “નિર્મલમ્” રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધપરિણતિથી રહિત છે. વળી કેવું છે? “શુદ્ધજ્ઞાનધનૌધમ્” (શુદ્ધજ્ઞાન) શુદ્ધસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (ઘન) સમૂહનો (ોધમ્ ) પુંજ છે. વળી કેવું છે ? “પુસ્” સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે. ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે-“જ્ઞાનસ્ય રાાસ્ય = ક્રયો: વિમા'માં પરત: ત્વા” ( જ્ઞાનસ્ય ) જ્ઞાનગુણમાત્ર (RTTT T) અને અશુધ્ધ પરિણતિ-તે (હ્રયો:) બંનેનું (વિમાનં) ભિન્નભિન્નપણું ( પરત: ) એકબીજાથી ( ઘૃત્વા) કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બંને? “વૈદ્રષ્ય નડપતાં ૬ વધતો:” ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ, જડત્વમાત્ર