Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 244
________________ -( ૨૨૭ ) કાંઈ ચાસ ભાસ થયા કરે છે એ શી રીતે થાય ? એની સામે એમ કહેવામાં આવે કે બધાને માત્ર એક ચિત્તરૂપને—જ્ઞાનને—જ ભાસ થાય છે, પણ પદાર્થાંને ભાસ થતા નથી માટે એકલુ જ્ઞાન જ છે અને એ સિવાય બીજા કાઇ પદાર્થો નથી એ કહેવું શી રીતે ખાટું થાય ? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જો જ્ઞાનવાદીએ! સંસારમાં એકલુ જ્ઞાન જ માને અને બીજું કાંઇ હયાતીવાળુ ન માને તે તે જે જુદાં જુદાં જ્ઞાનનાં સતાનેા ( પ્રવાહેા) માને છે તે શી રીતે માની શકશે ? વળી, તેઓ જે એમ જણાવે છે કે-જેમ સ્વપ્નનું જ્ઞાન કાઈ. પ્રકારના આલંબનની ગરજ રાખતું નથી તેમ સંસારમાં થતાં બીજાં બધાં જ્ઞાને પણ કાઇ જાતના આલંબનની (પાથની) ગરજ રાખતાં નથી. એ જ પ્રમાણે અને એ જ ઉદાહરણથી તેએએ માનેલાં જુદાં જુદાં જ્ઞાનનાં સંતાને પણ ખાટાં ઠરશે અને એએની દશા સ્વપ્નના જ્ઞાનની જેવી જ થશે માટે જ્ઞાન અને અર્થ (પદાર્થ) એ બન્ને વાસ્તવિક અને જુદાં જુદાં માનવા જોઇએ. જે સ્વરૂપ પ્રત્યક્ષનું જણાવ્યું છે તેથી જુદી જાતના જ્ઞાનને ‘પક્ષ' સમજવાનું છે, કારણુ કે એ જ્ઞાનવી અનુ ગ્રઋણ તે! થાય છે, પણ એ અસ્પષ્ટપણે. જો કે પરાક્ષ જ્ઞાન પણ પેાતાનું સ્વરૂપ પેાતાની મેળે જાતુ હોવાથી પ્રત્યક્ષરૂપ છે, પશુ માત્ર અર્થ (પદાર્થ)ના ગ્રહણની અપેક્ષાએ જ એને પરાક્ષ સમજવાનું છે. તાપય એ છે કે–જો કે પરાક્ષ જ્ઞાન, પેાતાના સ્વરૂપનું ગ્રહણ પેાતે જ કરે છે માટે પ્રત્યક્ષરૂપ છે તે પણ પદાર્થોનું ગ્રહણુ કરવામાં નિશાન અને શબ્દ વિગેરેની અપેક્ષા રાખતું હોવાથી એ અસ્પષ્ટપણે વપરાય છે અને એ માટે જ એને પરાક્ષ કહેવામાં આવે છે. આાગળ ઉપર વસ્તુનું અનંત ધર્મધારીપણું સમજાવ્યું છે અને વે એ જ હકીકતને વિશેષ મજબૂત કરવા આ પ્રમાણે જણાવે છેઃ— જે વસ્તુમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, એ ત્રણે ધ

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290