________________
-( ૨૪૭ )
માની સામે ન જ થઇ શકે એ પ્રકારે પોતપોતે માનેલા પદાર્થમાં અનેક વિરુદ્ધ ધર્માંને માનનારા બૌદ્ધ લેકે યાદાદને—અનેકાંતમાગ ના વિરાધ શી રીતે કરી શકે?
હવે નૈયાયિક અને વૈશેષિક લેાકેા જે રીતે સ્યાદ્વાદના સ્વીકાર કરે છે તે રીત આ પ્રમાણે છેઃ—તેએ એમ માને છે કે–એક ધૂમ-જ્ઞાન-જે કાઇ અપેક્ષાએ પ્રત્યક્ષ પ્રમાણનું ફળ છે અને કાઇ અપેક્ષાએ અનુમાન પ્રમાણ છે—એ રીતે એક જ જ્ઞાનમાં જુદી જુદી અપેક્ષએ લપણું અને પ્રમાણપણું ઘટી શકે છે, તે એ હકીકતને માનનારા વાદી, અનેકાંતમા ને નિષેધ કેમ કરી શકે? તે એક જ પદાર્યનું રૂપ વિચિત્ર આકારવાળુ છે' એમ સ્વીકારે છે અને તેમાં વિરાધને માનતા નથી--એ પણ અનેકાંતમાની જ હુકીકત છે. વળી, એક ધૂપની કડછી ના એક ભાગે ઠંડા સ્પર્શી અને એક ભાગે ઉના સ્પર્શ રહેલા છે એ રીતે એક જ અવવમાં બે વિદ્ધ સ્પર્શો રહે છે—એ પશુ અનેકાંતવાદ જ છે. વળી, તેઓ (નૈયાયિક અને વૈશેષિકા) જ એમ કહે છે કે એક જ પદાર્થ( કપડાં વિગેરે)માં ચલપણું, અચલપણું, રંગેલાપણું”, અર ગેલાપણું, આવૃતપણું અને અનાવૃતપણું વિગેરે અનેક ધર્મો અપેક્ષાએ અપેક્ષાએ ઘટી શકે છે, તે પછી એમ કહેનારા સ્યાદ્વાદની સામે શી રીતે થઇ શકે ? તથા નિત્ય એવા શ્ર્વરમાં સરજવાની વૃત્તિ, સંહાર કરવાની વૃત્તિ, રજોગુણુ, તમેાગુ, પૃથ્વી, પાણી વિગેરે સ્પ્રે આઠ મૂર્તિપણુ અને સાત્વિક સ્વભાવ- ~એ બધા પરસ્પર વિરુદ્ધ છે તે પણ તેઓએ તે બધાને એક ધરમાં માનેલા છે—એમ માનનારા એ વાદી અનેકાંતની વિરુદ્ધ છે તે પણ તેઓએ તે બધાને એક ઇશ્વરમાં માનેલા છે— એમ માનનાર એ વાદી અનેકાંતની વિરુદ્ધ કેમ થઇ શકે? એક જ આમળામાં કુવલયની અપેક્ષાએ મેટાપણુ અને ખીલાની અપેક્ષાએ નાનાપશુ –એમ એ વિરુદ્ધ ધર્માં રહેલા હૈં. એ જ રીતે શેરડીના એક
·