________________
૨૩૪ )
ૐ જ્યારે વડે ઉત્પન્ન થાય છે ત્યારે તે ટરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડારૂપે નાશ પામે છે અને માત્ર માટીરૂપે સ્થિર રહે છે—આ જાતની માન્યતાને સૌ કાષ્ટ અનુભવે છે માટે એમાં કાંઇ દૂષ્ણુ જણાતુ નથી. જે જાતના અનુભવ અધા લેાકેાને હૈાય તે જાતનું પદાર્થાંનું સ્વરૂપ ન માનવામાં આવે તે કદી પણ વસ્તુની વ્યવસ્થા ન થઇ શકે, માટે જેવા અનુભવ થાય છે તેવું જ પદાર્થાંનું સ્વરૂપ પણ માનવુ જોઇએ અને એમ માનીએ તે જ આ જાતની બધી વ્યવસ્થા ઘટી શકે છેઃ-જે વસ્તુ નાશ પામેલી છે તે જ કાઈ અપેક્ષાએ નાશ પામે છે અને નાશ પામશે, જે વસ્તુ ઉત્પન્ન થએલી છે તે જ કે!ઇ અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે અને જે વસ્તુ સ્થિર રહેલી છે તે જ કાષ્ટ અપેક્ષાએ સ્થિર રહે છે અને સ્થિર રહેશે. તથા જે કાઇ પ્રકારે નાશ પામ્યું છે તે જ કાષ્ટ પ્રકારે ઉત્પન્ન થયું છે અને કાઈ પ્રકારે સ્થિર રહ્યું છે. એ જ પ્રમાણે જે કાઇ પ્રકારે નાશ પામે છે તે જ કાઈ પ્રકારે ઉત્પન્ન થાય છે અને સ્થિર રહે છે અને જે કાષ્ઠ પ્રકારે નાશ પામશે તે જ કાઈ પ્રકારે ઉત્પન્ન થશે અને સ્થિર રહેશે ઇત્યાદિ. આ પ્રમાણે પદા માત્રમાં અંદર અને બહાર બધે ઠેકાણે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્માં રહેલા છે અને એ હકી કતને સૌ કાઇ પ્રત્યક્ષપણે અનુભવે છે. અનુભવમાં આવતી આ હાંફત કદી પણ ખાટી થઇ શકતી નથી માટે એ અનુભવ ઉપરથી આ પ્રમાણે. એક ધેારણ બાંધી શકાય છે કે:-વસ્તુમાત્ર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના ધવાળી છે અને એવી છે માટે જ તે (વસ્તુ), હયાતી ધરાવવાની લાયકાત ધરવી શકે છે. જે જે ચીજ એ ત્રણે ધર્મ વિનાની છે તે બધીમાં સસલાનાં શિંગડાંની પેઠે કદી પણ હૈયાતી ધરાવવાની લાયકાત હૈ શકતી નથી હાતી નથી અને હારશે પણ નહિ, અર્થાત્ એ ત્રણે ધર્માની હાજરી જ વસ્તુની સદંપતાનું મુખ્ય લક્ષણ છે. નૈયાયિકાએ અને ઔદ્યોએ વસ્તુની સપતાનુ જે સ્વરૂપ ખતાવ્યું છે તે રીતસર નથી અને એનું ગેરવ્યાજબીપણું બીજા ગ્રંથ ઉપરથી સમજી લેવાનું છે. પદાર્થ -