Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 287
________________ (૨૭૦ )–– શ્રીહરિભદ્રસૂરિકૃત ગ્રંથોની સૂચી અંક ગ્રંથનામ ટીકાકારનું નામ ૧ અનુગદ્વારસૂત્રવૃત્તિ. ૨ અનેકાંત જયપતાકા. ટીકા પોતે જ કરેલી છે. આની ઉપર એક ટિપ્પણ શ્રીમુનિચંદ્રજીનું છે–સં. ૧૧૭૪. ૩ અનેકાંતપ્રઘટ્ટ. ૪ અનેકાંતવાદપ્રવેશ પ અષ્ટકો. અષ્ટક ઉપર શ્રીજિનેશ્વરસૂરિની ટીકા છે–સં. ૧૦૮૦. ૬ આવશ્યકનિક્તિની લઘુ ટીકા. (૩૨૦૦૦) ૭ આવશ્યક નિર્યુક્તિની મેટી ટીકા (૮૪૦૦૦) ૮ ઉપદેશપદ. આની ઉપર શ્રીમુનિચંદ્રજીની પણ ટીકા છે-વર્તમાનમાં આ જ ટીકા મળે છે. ૯ કથાકેશ. ૧૦ કર્મસ્તવવૃત્તિ. ૧૧ કુલકો. ૧૨ ક્ષેત્રસમાસવૃત્તિ. ૧૩ ચતુર્વિશતિસ્તુતિ-સટીક. ૧૪ ચેત્યવંદનભાગ્ય-સંસ્કૃત. ૧૫ ચેયવંદનવૃત્તિ-લલિતવિસ્તરા. ૧૬ જીવાભિગમ-લઘુવૃત્તિ. ૧૭ જ્ઞાનપંચકવિવરણ. ૧૮ જ્ઞાનાહિત્યપ્રકરણ. ૧૯ દશવૈકાલિકની અવચૂરિ. ૨૦ દશવૈકાલિકની મોટી ટીકા, ૨૧ દેવેદ્રનરકેદ્રપ્રકરણ. ટીકાકાર-શ્રીમુનિચંદ્રસૂરિ.

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290