Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 200
________________ १२० श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे एवं श्रेणिको राजा रमनसि स्मारं-स्मारं भगवन्तं श्रीमहावीरं प्रणम्य एवंवक्ष्यमाणमवादी-हे भगवन् ! इन्द्रभूत्यादीनां चतुर्दशसहस्रमुनिपुङ्गवानां मध्ये कतमोऽनगारो महादुष्करकारकः उग्रतपःसंयमाराधकः, महानिर्जराका कर्मणां महानिर्जराकारको विद्यते ? । श्रेणिकस्य वचनं श्रुत्वा भगवान् जगाद हे श्रेणिक ! एपामिन्द्रभूत्यादीनां चतुर्दशसहस्राणां श्रमणानां मध्ये एक एव धन्यनामाऽनगारो महादुष्करतपःसंयमाराधकः कर्मणां महानिर्जराकारकोऽस्ति । अन्त-प्रान्त आहार का करना तथा नाना प्रकार के अभिग्रहपूर्वक बाय-आभ्यन्तर उग्र तपका करना, दुष्कर चारित्र का पालन करना आदि समस्त कार्य भगवान् के द्वारा महा दुष्कर कहे गये हैं। इस प्रकार बार २ इन कार्योंकी कठिनता को विचारता हुआ तथा सोचता हुआ श्रेणिक राजा भगवान् को वन्दन-नमस्कार करके इस प्रकार बोला-है भगवन् ! गौतम आदि इन चौदह हजार अनगारो में कौन से अनगार संयम में महादुष्कर करणी करनेवाले तथा कर्मों की महा निर्जरा करनेवाले हैं ? राजा श्रणिकके प्रश्न को सुनकर भगवान् इस प्रकार बोले हे श्रेणिक ! इन गौतम आदि चौद हजार श्रमणों में एक धन्यकुमार अनगार ही सहादुष्कर तप-संयम का आराधन करनेवाला तथा कर्मों की महानिर्जरा करनेवाला है। ચાલીને ઉગ્ર વિહાર કરે, અનેક જાતના અતિપ્રાત આહારનું સેવન કરવું, અનેક પ્રકારના અભિગ્રહપૂર્વક બાહ્ય આભ્યન્તર ઉગ્ર તપશ્ચર્યા કરવી, દુષ્કર ચારિત્રનું પાલન કરવુ આદિ સર્વે કાર્ય ભગવાને દુષ્કર કહ્યા છે એ રીતે વારંવાર આ કાર્યોની કઠિનતાનો વિચાર અને મનન કરતા શ્રેણિક રાજા ભગવાનને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ગૌતમ આદિ આ ચૌદ હજાર અણગારમાં કયા અણગાર સજમમાં મહાદુષ્કર કરણ કરવાવાળા તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળા છે ? રાજા શ્રેણિકના પ્રશ્નને સાભળી ભગવાન આ પ્રમાણે બોલ્યા હે શ્રેણિક! આ ગૌતમ આદિ ચૌદ હજાર શ્રમણમાં એક ધન્યકુમાર અણગારજ મહા દુષ્કર તપસ યમના આરાધન કરવાવાળા તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળા છે.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228