Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 205
________________ अर्थबोधिनि टीका वर्ग ३ धन्यनामाणगारशरीरवर्णनम् धराः । एके द्विमासिकतपोधराः । एवं त्रैमासिक-यावत्पाण्मासिकतपोधराः । सर्वेऽनगाराः प्रमाणोपेतवस्त्रपारजोहरणप्रमाणिकासमन्विताः पड्जीवनिकायरक्षिणो मुखेन्दुराजत्सदोरकाष्टपुटमुखरित्रकाधारिणस्तत्र गुणशिलकोद्याने राजहंसा इव मानससरोवरे विरेजुः । तेषां मध्ये धन्यनामानगारः, उदारेण, विपुलेन, प्रदत्तेन, प्रगृहीतेन, कल्याणेन, गिवेन, मङ्गलेन, सश्रीकेण, उदग्रेण, उदात्तेन, उत्तमेन, महानुभागेन तपः करनेवाले, कितनेक दो मासको तपस्या करनेवाले, कितनेक तीन माम से लेकर छप तककी तपस्या करनेवाले आदि थे। पड्जीनकाय के रक्षक सभी अनगार प्रमाणोपेत (जितने नियमानुसार चाहिये उतने) वस्त्र, पात्र, रजोहरण, पूंजनी (गोच्छा) आदि संयम-रक्षा के साधनों से युक्त थे। चन्द्र-समान मुखपर दोरे सहित आठ पुटवाली मुखवस्त्रिका धारण करनेवाले सभी अनगार जिस प्रकार मानसरोवर पर राजहंस शोभते हैं उसी प्रकार गुणगिलक उद्यान में सुशोभित थे । उन मुनियों के बीच में राजा आणिकने धन्य नामा अनगार को इस प्रकार देखा जो उदार, विशाल, अनुज्ञान, उत्कृष्ट-भाव से गृहीत, कल्याणकारी, कर्मोपदव के नाश करनेवाले, मङ्गलमय, मोक्षलक्ष्मी को देनेवाले, उदग्र (उत्तरोत्तर विकासवाले), उदात्त (उन्नन भारवाले), श्रेष्ठ, महानुभाग-आत्माकी उच्च दशा को प्रकट करनेवाले એક માસની તપસ્યા કરવાવાળા, કેટલાક બે માસની તપસ્યા કરવાવાળા, કેટલાક ત્રણ માસથી લઈ છ માસ સુધી તપસ્યા કરવાવાળા આદિ હતા છ જવનિકાયના રક્ષક સર્વે અણગાર પ્રમાણપત (જેટલા નિયમાનુસાર જોઈએ તેટલા) વસ્ત્ર, પાવ, રજોહરણ, ગેર છા આદિ સયમરક્ષાના સાધનોથી યુક્ત હતા ચન્દ્ર સમાન મુખ ઉપર ડેરા-સહિત આઠ પુટવાલી મુખવસ્ત્રિકા ધાણ કરવાવળી તે સર્વે અણગાર જેવી રીતે માનસરોવર ઉપર રાહસ શેભે છે તેવી રીતે ગુણશિલક ઉદ્યાનમાં શોભતા હતા. તે મુનિયેની વચ્ચે રાજા શ્રેણિકે ધન્યકુમાર અણગારને આ પ્રમાણે દેખ્યા. જે ઉદાર, વિશાળ, આજ્ઞા પ્રાપ્ત, ઉત્કૃષ્ટભાવથી ગૃહીત, કલ્યાણકારી, કર્મોપદ્રવને નાશ કરવાવાળા, મંગળમય, માક્ષલહમીને દેવાવાળા, ઉદગ-ઉત્તરેતર વિકાસવાળા, ઉદાત્તઉન્નતભાવવાળા, શ્રેષ્ઠ, મહાનુભાગ- આત્માની ઉ ચ દશાને પ્રગટ કરવાવાળા, આવા

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228