Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 206
________________ १२६ श्री अनुनरोपपातिकदशागमत्रे कर्मणा शुष्को रूक्षो निमांसोऽस्थिचीवनद्धः अस्थिसमाश्लिष्टचर्मा, क्रिटिनिटिभूत: गमनोपवेशनादी शब्दावमानास्थिपञ्जरः कृशो धमनीसन्तत = शिराजालव्याप्तोऽन्तस्तपस्तेजश्रिया देदीप्यमानः श्रेणिनेन राज्ञा ददृशे । उपागत्यः-मगीएमागत्य धन्यनाम्नोऽनगारस्य विकृत्वा निवारम् बाढक्षिणप्रदक्षिणां कृत्वा श्रणिको राजा तं वन्दतेबवन्दे नमस्यति नमश्चकार । वन्दित्वा नत्वा च श्रेणिको राजा एवमवादी हे देवानुप्रिय ! त्वं धन्योऽसि, देवैरपि प्रशंसनीयोऽसि, सुपुण्योऽसिसम्यदः पुण्यं कर्म कृतवानसि, येनोग्रतरतपःसंयमावचिरेणैव समाराविनी । मुतार्योऽसि सम्यकसंपादितस्वात्मकल्याणोऽसि, सुकृतलक्षणोऽमिसम्यगाराइस प्रकार के लपले स्खे रूखे हो गये थे। उनका गरीर केवल अस्थि-चर्म-मात्र रह गया था, । तथा जिन के उठने-बैठने ले अस्थियों का किट-किट आवाज होना था । वे इतने कृत-पतले-हो गये थे कि उनका शरीर शिराजाल-मात्र ही दिखाई देना था । इतना सब होनेपर भी वे तप से प्रादुर्भूत आत्मिक-कान्ति से देदीप्यमान तथा तेजपुत जैसे दिग्बाई देते थे। उन के समीप आकर राजा श्रेणिक तीनवार प्रदक्षिणापूर्वक उन को बन्दन तथा नमस्कार कर इस प्रकार बोला हे देवानुत्रिय ! आप धन्य हैं। देवताओं के द्वारा भी प्रशंलीय हैं। आप महापुण्यशाली हैं, क्योंकि आपने शीघ्र ही संयम तथा तप की आराधना करली है। आप कतार्थ हैं, क्योंकि आपने अपनी आत्मा का कल्याण कर लिया है। आप सुकृतलक्षण हैं, તપથી શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા તેમનું શરીર કેવળ હાડચામ–માત્ર રહી ગયુ હતુ. તથા જેના બેસવા-ઉઠવાથી હાડકાઓને કડકડ અવાજ થતું હતું તે એટલા કૃશ પાતળા થઈ ગયા હતા કે તેમનું શરીર મસાજાલ માત્ર દેખાતું હતું એ બધું હોવા છતાં પણ તે તપથી પ્રગટેલ અદભુત આત્મ–કાન્તિથી દેરીપ્યમાન તથા તેજપુંજ જેવા દેખાતા હતા. તેમની સમીપે આવીને રાજ શ્રેણિક ત્રણવાર પ્રદક્ષિણપૂર્વક તેઓને વન્દન તથા નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા છે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે. દેવતાઓ દ્વારા પણ પ્રશંસનીય છે આપ મહાપુણ્યશાળી છે; કેમકે આપે તરતજ સ યમ તથા તપની આરાધના કરી લીધી છે. આપ કૃતાર્થ છે, કેમકે આપે આપની આત્માનું કલ્યાણ કરી લીધુ છે આપ

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228