Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 210
________________ १३० श्री अनुत्तरोपपातिकमुत्रे चिरतरतिमिरं यद्, गहरान्तः प्रगाढं, सपदि लयमुपैति ज्योतिपोपागतेन । भवभवदुरितं यदर्शनेनैव तद्वद्, जयति मुनिवरोऽयं धन्यनामाऽनगारः नहि भवति मुखं यत्, कल्पवृक्षस्य मूले, न च खलु सुरथेना, नपि चिन्तामणीनाम् । तुपसुखं य - दर्शनादेव लभ्यं, जयति मुनिवरोऽयं, धन्यनापानगारः ॥५॥ તપમગ્ન જેવું ચિત્ત છે વધુ શુષ્ક ને અતિ રૂક્ષ છે, સૌ અંગ નિખળ થઇ જતા કાપી રહેલું શીપ છે, કઠિન તપ ને તેજથી છે શોભતા નિગ્રંથ 'હા, જય હે અણુગાર એવા ધન્ય મુનિવર તણેા ચિર કાળથી વ્યાપી રહેલ તિમિર ગાઢ ગુફા તણું, પ્રકાશના આગમનથી જીવ લઈને लागतुं', દર્શન જેના માત્રથી ભવભવ પાપ કેરેટ નાશ હા, જય હો અણુગાર એવા ધન્ય મુનિવર તણે. કલ્પતરૂના મૂળમાં જે સૌખ્ય અતિ દુર્લભ કહ્યાં, સુધેનુ ચિંતા મણિ થી મળવાં કઠીન સુખ અતિ રહ્યાં, જેને નીરખતાં માત્રમાં મળે અસિમ સુખના પુજ છે, જય હો મણગાર એવા ધન્ય મુનિવર તણા ॥६॥ तप से समागत तेज से जिनका प्रकाशन जागता कन्दरा में चिर- निवासी गाढ तम है भागता || जिन के सुदर्शन से भवोभव पाप नशता अबल हो अनगार सुनिवर धन्य-नामा की सदा जय अचल हो ॥ ५ ॥ कल्पतरू के मूल में जो सौख्य अति दुर्लभ कहा सुरघेनु - चिन्तामणिन ते मिलना कठिन सुख जो महा ॥ देखते ही है जिन्हें सुख असम मिलता अटल हो अनगार मुनिवर धन्य-नामा की सदा जय अचल हो ॥ ६ ॥ ॥ ४ ॥ ॥4॥ ॥६॥

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228