Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 8
________________ - આટલું ધ્યાન રાખશો) જે સવારે સૂર્યોદય બાદ ૧૪૪ મિનિટ સુધી અને સાંજે સૂર્યાસ્ત પહેલાંની ૧૪૪ મિનિટ દરમ્યાન ગરમ શાલ ઓઢ્યા વગર ખુલ્લામાં ન જવું. (કારતક સુદ ૧૪ બાદ ૯૬ મિનિટ) છે. માત્રુ - સ્થંડિલ પરઠવતા પૂર્વે “અણજાણહ જસુગ્રહો' બોલવું. માત્રુ - સ્વડિલ પરઠવ્યા બાદ વોસિરે-વોસિરે-વોસિરે બોલવું. છે દેરાસરકે ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે ત્રણ વાર “નિસ્ટિહિ બોલવું. દેરાસર કે ઉપાશ્રયની બહાર નીકળતાં “આવસ્ટહિ બોલવું. જ નવિ કે આયંબીલ કરવા ભોજનખંડમાં “જયણામંગલ' બોલીને પ્રવેશ કરવો. પચ્ચકખાણ પારતી વખતે સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા. દરેક કાર્ય ગુરુભગવંતની રજા લઈને કરવું. સ્પંડિલ-માત્રુ કે ભોજન કરવા માટેનાં વસ્ત્રો જુદાં રાખવાં. પોતાનાં વાસણ રોજ જાતે પડિલેહણ કરવા. પ્રત્યેક ભાજનનું ૨૫ ૨૫ બોલથી પડિલેહણ કરવું. મુહપત્તિનું પ્રતિલેખન ૫૦ બોલથી, અન્ય વસ્ત્રનું ૨૫ બોલથી અને ચરવળાની દાંડીનું તથા કંદોરાનું ૧૦બોલથી પ્રતિલેખન કરવું. માતૃ-સ્થડિલ કે ભોજન કર્યા બાદ તથા ૧૦૦ ડગલાં કરતાં દૂરથી ચાલીને આવ્યા બાદ ઇરિયાવહિયા અને ગમણાગમગેનો વિધિ કરવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28