Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 15
________________ ઉપધાન કાઉસ્સગ્નનો વિધિઃ ઈરિયાવહિયા” કરી ખમાસમણ દીધા બાદ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! (કહી ૧લા અઢારીયામાં) શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં? ઇચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ... કહી ૧૦૦ લોગ્રસનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ. પછી એક ખમાસમણ દઈ અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડ. ૨ જા અઢારીયામાં : શ્રી પ્રતિક્રમણ શ્રતસ્કંધ આરાધનાર્થ - કાઉસ્સગ્ન કરું? ઈચ્છે (ઇત્યાદિ ઉપર પ્રમાણે) ૪થા (ચોકીયા) ઉપધાનમાં : શ્રી ચૈત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ કાસ્સગ્ન કરૂં ઈત્યાદિ. ૬ ઠ્ઠા (છકીયા) ઉપધાનમાં : શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયન આરાધનાથે કાઉસ્સગ્ન કરૂં ઇત્યાદિ. ૩ જા (પાંત્રીશા) ઉપધાનમાં : શ્રી શકસ્તવ અધ્યયન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં ઈત્યાદિ. ૫ મા (અઠ્ઠાવીસા) ઉપધાનમાં : શ્રી નામસ્તવઅધ્યયન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં ઈત્યાદિ. જાપની માળા: ૧. ૪૭ દિવસના ઉપધાન : રોજનવકાર મંત્રની ૨૦માળા ૨. ૩૫ દિવસના ઉપધાન : રોજલોગસ્સ સૂત્રની ૩ માળા ૩. ૨૮ દિવસના ઉપધાન : રોજલોગસ્સ સૂત્રની ૩ માળા ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28