Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 19
________________ દેવવંદનનો વિધિ) છે ઈરિયાવહિનો વિધિ... ત્યારબાદ ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઇચ્છે (ચૈત્યવંદન બોલવું પછી) અંકિચિ-નમુત્થણે પછી અડધા જયવીયરાય પછી ફરી નમુસ્કુર્ણ સુધી ચૈત્યવંદન પૂર્વવત્ કરવું. ઊભા થઈને અરિહંત ચેઈયાણ – અન્નત્ય બોલી ૧ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પાળીનો નમોહંતુ બોલી ૧લી થાય કહેવી. પછી લોગસ્સ બોલી સવ્વલોએ અરિહંત ચેઈઆણું - અન્નત્થ ૧ નવકારનો કાઉસગ્ગ કરવો અને પાળીને બીજી સ્તુતિ બોલવી. ત્યારબાદ “પુફખરવર દીવઢે, બોલી સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ... વંદણવત્તિઓએ... અન્નત્ય ૧ નવકારનો કાઉસ્સગ કરવો.” પછી ત્રીજી સ્તુતિ બોલવી. છે ત્યારબાદ સિદ્ધાણં બુદ્ધાણ - વેયાવચ્ચગરાણું - અન્નત્થ, ૧ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પાળીને નમોહત બોલી ૪થી સ્તુતિ બોલવી. બેસીને નમુત્થણે કહી ઊભા થઈને ઉપર પ્રમાણે ફરીથી ૪ થાય કરવી. પછી બેસીને નમુત્થણ જાવંતિ ચેઈઆઈ – ખમાસમણ - જાવંત કેવિ સાહૂ - નમોહત -સ્તવન બોલવું જયવીયરાય અડધા કહેવા. ખમાસમણ – ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છ, ચૈત્યવંદન બોલવું, અંકિચિ, નમુત્થણે અને આખા જયવયરાય કહેવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28