Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar
View full book text
________________
મુહપત્તિ પડિલેહણના ૫૦ બોલ (ગોખી લેવા)
૧. સૂત્ર-અર્થતત્ત્વ કરી સદ્દઉં. ૨-૩-૪સમક્તિ મોહનીયમિશ્રમોહનીયમિથ્યાત્વમોહનીય પરિહરૂ. ૫-૬-૭કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરૂં. ૮-૯-૧૦ સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂં ૧૧-૧૨-૧૩ કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂ. ૧૪-૧૫-૧૬ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં. ૧૭-૧૮-૧૯ જ્ઞાનવિરાધના-દર્શનવિરાધના-ચારિત્રવિરાધના પરિહરૂ. ૨૦-૨૧-૨૨ મનગુપ્તિ-વચનગુમિ-કાયગતિ આદરૂં. ૨૩-૨૪-૨૫ મનદંડ-વચનદંડકાયદંડ પરિહરુ. ૨૬-૨૭-૨૮ હાસ્ય-રતિ-અરતિ પરિહરૂ. ૨૯-૩૦-૩૧ ભય-શોક-જુગુપ્સા પરિહરૂ. ૩૨-૩૩-૩૪ કૃષ્ણલેશ્યા-નીલલેશ્યાકાપોતલેશ્યા પરિહરૂ. ૩૫-૩૬-૩૭ રસગારવ-ઋદ્ધિગારવ-સાતાગારવ પરિહરૂ. ૩૮-૩૯-૪૦ માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પરિહરૂં. ૪૧-૪૨ ક્રોધ-માન પરિહરૂ. ૪૩-૪૪માયા-લોભ પરિહરૂ. ૪૫-૪૬-૪૭ પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરું. ૪૮-૪૯-૫૦ વાઉકાયવનસ્પતિકાય-ત્રસકાયની રક્ષા કરું. મુહપત્તિ પડિલેહણ કરતાં પુરુષોએ પચાસ બોલ બોલવાના હોય છે. પણ મુહપત્તિ પડિલેહણ કરતાં બહેનોએ નંબર ૩૨-૩૩-૩૪, ૩૮-૩૯-૪૦ અને ૪૧-૪૨ તથા ૪૩-૩૪ એ દશ છોડીને ૪૦બોલ બોલવાના હોય છે.
દરેક પાટ-પાટલા, થાળી-વાટકા તથા વસ્ત્રો પડિલેહણ કરતાં ૧ થી ૨૫ અને ચરવળો-દંડાસણ પૂંજણી-કંદોરો પડિલેહણ કરતાં ૧થી ૧૦બોલ બોલવાના હોય છે.
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28