Book Title: Updhan Tap Margdarshika Author(s): Punyankar Mitra Parviar Publisher: Punyankar Mitra Parviar View full book textPage 7
________________ રાઈ-પ્રતિક્રમણ પ્રતિક્રમણની ચાર થી પૂર્ણ થયા બાદ પૌષધ લેવાનો વિધિ બહુવેલના બે આદેશ-૪ખમાસમણ - અઢાઈજેસ સીમંધરસ્વામી અને શત્રુંજયનું ચૈત્યવંદન વસ્ત્ર-પ્રતિલેખન દેવ વંદન ગુરુભગવંત પાસે ક્રિયાઃ ૧. બહેનોએ પૌષધ ઉચ્ચારી પ્રતિલેખનના આદેશ માંગવા ૨. ઉપાધાનની ક્રિયા પચ્ચકખાણ સક્ઝાય ૩. સામૂહિક રાઈ મુહપત્તિ સામૂહિક ૧૦૦ ખમાસમણ જિનાલય દર્શન - દેવવંદન પોરિસિ ભણાવવાનો વિધિ જિનવાણી શ્રવણ કાળનો કાજો (કારતક સુદ ૧૪ સુધી રોજ) મધ્યાહનકાળના દેવવંદન પચ્ચખાણ પારવાનો વિધિ નીવિકે આયંબિલ હોય તો ભોજનવિધિ વાપર્યા પછીનું ચૈત્યવંદન સ્વાધ્યાય - જાપ ઉપવાસના દિને બપોરે પ્રવચન પાણી ચૂકવ્યા બાદ સાંજે પ્રતિલેખન - દેવવંદન ગુરુભગવંત પાસે ક્રિયા અને માંડલા દેવસિ પ્રતિક્રમણ – સ્વાધ્યાય જાપ સંથારા પોરિસિ/ શયન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28