Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 23
________________ ( સાંજના પડિલેહણનો વિધિ) ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુના પોરિસિં,' એવો આદેશ માંગવો. પછી ખમાસણ દઈ ઈરિયાવહિનો વિધિ. ત્યારબાદ ખમાસમણ આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરૂં?... ઈચ્છે, ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું પૌષધશાળા પ્રમા?' ઈચ્છે, ત્યારબાદ જો તે દિવસે ઉપવાસ હોય તો ત્રણ વાના (એટલે કે મુહપત્તિ ચરવળો-કટસણું) અને જો તે દિવસે આયંબિલ કે નીતિ હોય તો પાંચ વાના (એટલે કે મુહપત્તિ, ચરવળો; કટાસણું-કંદોરા-ધોતિયું) એટલું પડિલેહણ કરવું. ખમાસમણ દઈ ઈરિયાવહિનો વિધિ કરવો. ત્યારબાદ (ત્રણ વાનાં કર્યાં હોય ત્યારે ઈરિયાવહિ જરૂરી નથી) ખમાસમણ દઈ “ઈચ્છકારી ભગવનું પસાય કરી પડિલેહણાં પડિલેહાવોજી' આટલું બોલી વડીલનો ખેસ પડિલેહણ કરવો. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપધિ મુહપત્તિ પડિલેહું? કહીને મુહપત્તિનું પડિલેહણ કરવું. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સજઝાય કરું?ઇચ્છે' બોલી ૧ નવકાર અને “મન્નત જિણાણું,'ની સઝાય બોલવી. પછી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28